શોધખોળ કરો

બૉલીવુડનો આ એક્ટર ન્યૂડ થઇને પત્ની સાથે કરી રહ્યો હતો મસ્તી, બેડરૂમમાંથી પત્નીએ વીડિયો કરી દીધો વાયરલ...........

તાજેતરમાં જ પુનિત પાઠકની પત્નીએ તેનો એક એકદમ પ્રાઇવેટ વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરી દીધો છે. જેને જોઇને ફેન્સ ચોંકી ગયા છે.

મુંબઇઃ બૉલીવુડના જાણીતા કોરિયોગ્રાફર અને ડાન્સ રિયાલિટી શૉ  ડાન્સ પ્લસમાં જજ તરીકે દેખાતો પુનિત પાઠક (Punit Pathak) આજકાલ સોશ્યલ મીડિયા પર ચર્ચાએ ચઢ્યો છે. કારણ છે તેનો બેડરૂમનો પ્રાઇવેટ વીડિયો. તાજેતરમાં જ પુનિત પાઠકની પત્નીએ તેનો એક એકદમ પ્રાઇવેટ વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરી દીધો છે. જેને જોઇને ફેન્સ ચોંકી ગયા છે.

નિધિએ શેર કર્યો પુનિત પાઠકનો પ્રાઇવેટ વીડિયો-
ઉલ્લેખનીય છે કે, પુનિત પાઠકની  પત્ની નિધિ મૂની સિંહે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં બન્ને રોમાન્સ કરતા દેખાઇ રહ્યાં છે. વીડિયો પુનિત પાઠક નીચે બેઠેલો દેખાઇ રહ્યો છે અને તેની પત્નીનો પાલવ ખેંચી રહ્યો છે, બન્નેનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચા જગાવી રહ્યોછે. આને શેર કરતા નિધિએ લખ્યું કે- "@punitjpathakofficial #love #always."

પહેલા પણ  દેખાઇ છે બન્નેની જોરદાર કેમેસ્ટ્રી- 
આ પહેલીવાર નથી જ્યારે  પુનિત પાઠક અને તેની  પત્ની નિધિ મૂની સિંહે પોતાની  શાનદાર કેમેસ્ટ્રીથી તમામ લોકોને ચોંકાવી દીધા છે. આ પહેલા પણ તે અનેકવાર સોશ્યલ મીડિયા પર પોતાના રોમેન્ટિક વીડિયો અને તસવીરો શેર કરી ચૂક્યા છે. 4 એપ્રિલ 2021એ નિધિએ પોતાના લગ્નનો એક વીડિયો ફેન્સની સાથે શેર કર્યો હતો, આને શેર કરતા નિધિએ લખ્યુ હતુ કે- લગ્ન @punitjpathakofficial અમારા ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે ધન્યવાદ તાજેતરમાં જ પુનિત પાઠકની પત્નીએ તેનો એક એકદમ પ્રાઇવેટ વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરી દીધો છે. જેને જોઇને ફેન્સ ચોંકી ગયા છે.

આ રીતે થઇ હતી બન્નેની મુલાકાત-
ઉલ્લેખનીય છે કે પુનિત પાઠક અને નિધિની મુલાકાત ઝલક દિખલા  જાના સેટ પર થઇ હતી. જ્યાં બન્નેનો પ્રેમ પરવાને ચઢ્યો અને બાદમાં બન્નેએ 11 ડિસેમ્બર 2020માં લગ્ન કરી લીધા હતા. 

બૉલીવુડનો આ એક્ટર ન્યૂડ થઇને પત્ની સાથે કરી રહ્યો હતો મસ્તી, બેડરૂમમાંથી પત્નીએ વીડિયો કરી દીધો વાયરલ...........

બૉલીવુડનો આ એક્ટર ન્યૂડ થઇને પત્ની સાથે કરી રહ્યો હતો મસ્તી, બેડરૂમમાંથી પત્નીએ વીડિયો કરી દીધો વાયરલ...........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું

Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો

Embed widget