શોધખોળ કરો

Yeh Rishta Kya Kehlata Hai ની એક્ટ્રેસ વેન્ટિલેટર પર, કોરોનાથી છે સંક્રમિત

અભિનેત્રીને કોરોનો થયો છે અને જણાવવામાં આવી રહ્યું છે કે તેની હાલ ખૂબ જ નાજૂક છે જેના કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.

મુંબઈ: ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈની એક્ટ્રેસ દિવ્યા ભટનાગર ક્રિટિકલ કંડીશનમાં છે. દિવ્યાને કોરોનો થયો છે અને જણાવવામાં આવી રહ્યું છે કે તેની હાલ ખૂબ જ નાજૂક છે જેના કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. Yeh Rishta Kya Kehlata Hai ની એક્ટ્રેસ વેન્ટિલેટર પર, કોરોનાથી છે સંક્રમિત દિવ્યાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં દિવ્યા લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જોવા મળતી હતી. તસવીર જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે અભિનેત્રીની તબિયત સારી નથી. આ તસવીર સાથે દિવ્યાએ કેપ્શન પણ લખ્યું છે, જેમાં તેણે ફેન્સને સલામતી માટે દુઆ કરવાની અપીલ કરી છે. દિવ્યાની સારવાર હાલ મુંબઈમાં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવ્યાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળતા જ તેની માતા અને ભાઈ દિલ્હીથી મુંબઈ આવી ચૂક્યા છે. દિવ્યાને 26 નવેમ્બરે ખબર પડી હતી કે તે કોરોનાથી સંક્રમિત છે. તે સમયે તે ટીવી સીરિયલ તેરા યાર હૂં મેની શૂટિંગમાં વ્યસ્ત હતી. Yeh Rishta Kya Kehlata Hai ની એક્ટ્રેસ વેન્ટિલેટર પર, કોરોનાથી છે સંક્રમિત તમને જણાવી દઈએ કે દિવ્યા છેલ્લા કેટલાક સમયથી તણાવમાં રહેતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2019માં લગ્ન કર્યા બાદ દિવ્યાને તેના પતિ સાથે મનમોટાવ હોવાના કારણે તે એકલી રહેતી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત

Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન

Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
UPI Transaction New Rules: PhonePe, GPay, Paytm યુઝર્સ માટે મોટા સમાચાર, એક ઓગસ્ટથી બદલાશે આ નિયમ

ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ

ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!

રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી

Embed widget