શોધખોળ કરો

તેલુગુ સ્ટાર વિજય દેવરકોંડાએ લોકડાઉનમાં 17 હજારથી વધુ પરિવારોની કરી મદદ

લોકડાઉન દરમિયાન ફસાયેલા લોકોની મદદ માટે અનેક ફિલ્મ સ્ટાર આગળ આવ્યા છે, હવે તેમાં નવુ નામ વિજય દેવરકોંડાનું પણ જોડાઈ ગયું છે.

મુંબઈ : તેલુગુ ફિલ્મ ‘અર્જૂન રેડ્ડી’થી લોકપ્રિય બનેલા એક્ટર વિજય દેવરકોંડાએ પોતાના એનજીઓ મારફતે હજારો મધ્યમ વર્ગના પરિવારોને લોકડાઉનમાં મદદ પહોંચાડી છે. વિજય ‘ધ દેવરકોંડા ફાઉન્ડેશન’ના સંસ્થાપક છે અને તેમના ફાઉન્ડેશને અત્યાર સુધી 17,723 મધ્યમવર્ગના પરિવારોને કરિયાણાનો સામાન અને બુનિયાદી જરૂરત ઉપલબ્ધ કરાવી હતી. સંગઠને કોર્પોરેટસને પણ મદદ કરવાની અપીલ કરી હતી જેના બાદ 535 લોકોએ આ કામમાં તેમની મદદ કરી હતી. વિજય સામાજિક કાર્યમાં પણ સક્રિય છે. એપ્રિલ 2019માં તેમણે ‘યુથ ધ ફર્સ્ટ જોબ પ્રોગ્રામ’ સાથે યુવાઓના કેરિયરને પુનર્જીવિત કરવામાં યોગદાન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ અનેક ફિલ્મ સ્ટાર્સે મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરી છે. બોલિવૂડ એક્ટર સોનુ સૂદે હજારો શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જેની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યું છે. અમિતાભ બચ્ચે પણ મુંબઈના માહિમ દરગાહ અને હાજી અલી દરગાહ ટ્રસ્ટ સાથે મળીને બસો દ્વારા શ્રમિકોને તેમના વતન પહોંચાડ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

Embed widget