મુંબઈ: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર બનેલી ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લીક થઇ ગઇ છે. આ ફિલ્મ પાયરેસી વેબસાઈટ તમિલ રૉકર્સ પર લીક થઇ છે. મેકર્સે આ ફિલ્મ અનેક ભાષાઓમાં રિલીઝ કરી હતી. જેનું પાઇરેટેડ વર્ઝન લીક થઈ ગયું છે.
2/2