શોધખોળ કરો
હવે કોઈ પણ એક્ટ્રેસ સાથે કિસિંગ કે ઇન્ટિમેટ સીન નહીં કરે આ એક્ટર, કારણ જાણીને ચોંકી જશો....
1/3

નોંધનીય છે કે, ટાઈગરે 2014માં ફિલ્મ હીરોપંતિથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ 2016માં બાગીથી તેને ચર્ચામાં આવ્યો હતો. હવે ટાઈગર સ્ટૂડન્ટ ઓફ ધ યર-2માં તારા સુતરિયા અને અનન્યા પાંડા સાથે જોવા મળશે.
2/3

જોકે આજકાલની ફિલ્મમાં આ પ્રકારની સીન્સ હોવા એ સામાન્ય વાત છે. જોકે ટાઈગરે આ પ્રકારનો નિર્ણય લઈને બધાને આશ્ચર્યમાં મૂક્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ટાઈગરે કથિત ગર્લફ્રેન્ડ દિશા પટાનીના કારણે આવું કર્યું છે. દિશા નથી ઈચ્છતી કે ટાઈગર પોતાની કો-સ્ટાર સાથે ઓનસ્ક્રિન કોઈ ઇન્ટિમેટ સીન કરે.
Published at : 03 Oct 2018 07:48 AM (IST)
View More





















