PICS: 28 વર્ષીય તુર્કીની આ હૉટ મૉડલે ઇન્ટરનેટ પર મચાવી દીધો છે તહેલકો, તસવીરોમાં જુઓ સુંદરતા.....
તુર્કીની જાણીતી એક્ટ્રેસીસમાં સામેલ હેન્ડે અર્શેલ (Hande Ercel) ખુબ લોકપ્રિય છે, અને લાખો લોકો તેના દિવાના છે.
Turkish Actress Hande Ercel: અભિનેત્રી હેન્ડે અર્શેલ તુર્કીની સૌથી લોકપ્રિય સેલિબ્રિટીમાંની એક છે, લૂકના મામલામાં એટલી બધી ગ્લેમરસ દેખાય છે કે તમે પણ આની સુંદરતાના દિવાના થઇ જશો. તુર્કીની જાણીતી એક્ટ્રેસીસમાં સામેલ હેન્ડે અર્શેલ (Hande Ercel) ખુબ લોકપ્રિય છે, અને લાખો લોકો તેના દિવાના છે.
હેન્ડે અર્શેલનુ ફેન ફોલોઇંગ સૌથી વધુ છે, અને આ એક્ટ્રેસ માત્ર 28 વર્ષની ઉંમરે ટૉપ ઓફ ધ ટાઉન બની ચૂકી છે. હેન્ડે અર્શેલ ટીવી ડ્રામા અને ફિલ્મોને લઇને તો જાણીતી છે, જ સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ તે ખુબ લોકપ્રિય છે.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પર તેને 28.7 મિલિયન લોકો ફોલો કરે છે, જે એક મોટી સંખ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર તેના એકથી એક ચઢિયાતા હૉટ અને બૉલ્ડ ફોટોઝ અને વીડિયો અપલૉડ થયેલા છે. પૉપ્યૂલારિટીની સાથે સાથે હેન્ડે અર્શેલ (Hande Ercel)ની સુંદરતાનો પણ કોઇ જવાબ નથી. તેની ગ્લેમરસ અદા ફેન્સને ખુબ પસંદ આવે છે. તે હંમેશા સોશ્યલ મીડિયા પર કાતિલ અદાઓ સાથે તસવીરો શેર કરે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં હેન્ડે અર્શેલએ ‘મિસ તુર્કી’ (Miss Turkey 2012)નો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો. વર્ષ 2019માં અમેરિકાની એક મેગેઝિન દ્વારા હેન્ડે (Hande Ercel)ને સૌથી સુંદર મહિલા તરીકે પસંદ કરવામાં આવી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram