શોધખોળ કરો

Uorfi Javed Relationship: ઉર્ફી જાવેદના જીવનમાં આવ્યો નવો હમસફર! પ્રપોઝલ ફોટો શેર કરી આપી હિંટ

Uorfi Javed Love Life : ઉર્ફી જાવેદે ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને હલચલ મચાવી દીધી છે. આ વખતે તેના કપડા નહીં પરંતુ તેમના સંબંધોના સમાચાર હેડલાઇન્સ બની રહ્યા છે.

Uorfi Javed Shares Confusing proposal Photo : જો ઉર્ફી જાવેદને સોશિયલ મીડિયા પર સેન્સેશનના બદલે સનસની કહેવામાં આવે તો તે ખોટું નહી હોય. કેમ કે ઉર્ફી જ્યારે પણ કૈંક અતરંગી કરવા જઈ રહી હોય છે તો તેના પહેલા તે ફેન્સને થોડી હિંટ જરૂર આપે છે. જો તે કોઈ કપડાં પર વીડિયો બનાવી રહી હોય છે તો તે તેનો થોડો ભાગ તેના દર્શકોને ચોક્કસ બતાવી દે છે. તેણે તેની દરેક વાત તેના દર્શકો સાથે શેર કરી છે. તે કોઈ પણ વાત છુપાવતી નથી. અગાઉની રિલેશનપશીપ મામલે પણ તેણે મીડિયા સામે ખુલ્લીને વાત કરી હતી. જો કે લેટેસ્ટ પોસ્ટથી લાગી રહ્યું છે કે ઉર્ફી જાવેદને ફરી એકવાર પ્રેમ થઈ ગયો છે વિશ્વાસ નથી થતો તો તેની લેટેસ્ટ સ્ટોરી જોઇ લો.

કોણ છે ઉર્ફી જાવેદનો નવો બોયફ્રેન્ડ?

તાજેતરમાં ઉર્ફી જાવેદે પ્રપોઝલ ફોટો શેર કરીને પ્રેક્ષકોને મૂંઝવણમાં મૂક્યા છે અથવા એમ કહી શકાય કે તેણીએ તેના સંબંધનો સંકેત આપ્યો છે. ઉર્ફી જાવેદે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર એક સ્ટોરી શેર કરી છે જેની સાથે તેણે હાર્ટ ઇમોજી બનાવીને શેર કરી છે. આ તસવીરમાં એક બોર્ડ દેખાઈ રહ્યું છે જેના પર લખ્યું છે કે તેણે હા કરી છે. જે બાદ તેણે બીજી તસવીર શેર કરી જેમાં લખ્યું હતું કે અમે આ કરી લીધું છે.

ઉર્ફી જાવેદને કોણે હા પાડી તે તો ખબર નથી, પરંતુ આ તસવીર જોયા બાદ સોશિયલ મીડિયાના કોરિડોરમાં તેમના સંબંધોના સમાચારો ઉડવા લાગ્યા છે. ચાહકો જાણવા માંગે છે કે ઉર્ફી કોના પ્રેમમાં ફરે છે. ઉર્ફી જાવેદની આ તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. ઘણા ટ્વિટર યુઝર્સ આના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. ટ્વિટ કરતી વખતે એક યુઝરે લખ્યું, કોણ છે એ નસીબદાર વ્યક્તિ? તો બીજાએ લખ્યું- તમે એવું શું પૂછ્યું કે તેણે હા પાડી..

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

ટોપ સ્ટોરી

થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
Embed widget