શોધખોળ કરો

સાઉથના આ એક્ટર પર મોહી ગઈ ઉર્ફી જાવેદ, ઓન કેમેરા કહી દીધી દિલની વાત

Urfi Javed : ઉરફી જાવેદે ઓન કેમેરા કહ્યું કે સાઉથ એક્ટર્સ બહુ હેન્ડસમ હોય છે.

Urfi Javed : ટેલિવિઝન એક્ટર ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. ઉર્ફી જાવેદ દરરોજ તેની નવી અને શાનદાર ફેશન સ્ટાઈલ સાથે દર્શકોની સામે આવે  છે. મીડિયાને તેની વિચિત્ર શૈલીની લત લાગી ગઈ છે. રોજેરોજ સમાચારોમાં રહેતી ઉર્ફી જાવેદ ક્યારેક પોતાના નિવેદનોને કારણે તો ક્યારેક પોતાના ઝઘડાઓને કારણે હેડલાઈન્સમાં રહે  છે. ફરી એકવાર ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જેમાં તે સાઉથના કલાકારો પર પ્રેમ વરસાવતી જોવા મળે છે. હા, વીડિયોમાં ઉર્ફી જાવેદ તેના ફેવરિટ સાઉથ એક્ટર માટે પ્રેમ વ્યક્ત કરતી જોવા મળી રહી છે. સાઉથના એક એક્ટર પર ઉર્ફી જાવેદ મોહી ગઈ અને ઓન કેમેરા કહી દીધી દિલની વાત, જુઓ વિડીયો

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shraddha Kapoor urfi javed (@shraddhaandurfi_world)

સાઉથ એક્ટર રામ ચરણની પ્રશંસા કરતા ઉર્ફી જાવેદે કહ્યું કે તે એકદમ હેન્ડસમ છે. અને આ સવાલનો જવાબ આપતી વખતે ઉર્ફી જાવેદના ચહેરા પર દેખાતી ખુશીમાં તે ખૂબ જ સરસ લાગી રહી હતી.  છેલ્લા કેટલાક દિવસોથી ઉર્ફી જાવેદ તેના નિવેદનો અને તેની કેટફાઇટના કારણે હેડલાઇન્સમાં છે. જ્યારે અગાઉ તે સુઝૈન ખાનની બહેન ફરાહ અલી ખાન સાથે લડતી જોવા મળી હતી, ત્યારે તેણે કાશ્મીરા શાહ માટે પણ કડવા શબ્દો બોલ્યા હતા. આ ત્રણેય વચ્ચે ચાલી રહેલી કેટ ફાઈટ એવી હતી કે જ્યારે પણ આ સુંદરીઓ મીડિયાની સામે આવતી ત્યારે એકબીજા માટે કંઈક બોલતી.

ફૂલ પેટર્નવાળી વાદળી, પીળી અને સફેદ સ્કર્ટ અને ટોપમાં સજ્જ, ઉર્ફી જાવેદ અદભૂત દેખાય રહી હતી.  એરપોર્ટ પર ચાલતા  જ્યારે પાપારાઝીએ ઉર્ફી જાવેદને પૂછ્યું કે શું તેણે KGF 2નું ટ્રેલર જોયું છે, તો ઉર્ફીએ જવાબ આપ્યો કે તેણે હજી સુધી KGF-1 પણ જોયું નથી.  ઉર્ફી કહે છે કે તેણીને ખરાબ લાગે છે, તે જોશે અને  સાથે બેસીને બધું જોશે.






ટોપ સ્ટોરી

ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Embed widget