શોધખોળ કરો

12 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરશે આ હોટ એક્ટ્રેસ, વર્ષ 2019માં રાજનીતિમાં કરી હતી એન્ટ્રી

એક ઇન્ટરવ્યૂ દમરિયાન તેમણે કહ્યું કે, વેબ સીરીઝનો પણ હિસ્સો બનવાની હતી, જેનું શૂટિંગ કોરોના મહામારીને કારણે ટળ્યું હતું. તેણે કહ્યું કે, તે સીરીઝ એપ્રિલમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે એવું શક્ય ન બન્યું.

જાણીતી એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર ટૂંકમાં જ બોલિવૂડમાં કમબેક કરવાની છે. ઉર્મિલા માતોંડકર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. વર્ષ 2019માં તેણે રાજનીતિમાં પણ એન્ટ્રી લીધી હતી, ત્યાર બાદ ફરીથી ફિલ્મો ન આવવાની અટકળો લાગી હતી. તેણે આ વિશે જાણકારી આપતા કહ્યું છે કે, તેની આગામી ફિલ્મ લોકોના વિશ્વાસ પર ખરી ઉતરશે. 

ઉર્મિલા માતોંડકરએ જણાવ્યું કે, ટૂંકમાં જ નવી ફિલ્મ લઈને આવી રહી છે. તેની સાથે જ તે મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. એક ઇન્ટરવ્યૂ દમરિયાન તેમણે કહ્યું કે, વેબ સીરીઝનો પણ હિસ્સો બનવાની હતી, જેનું શૂટિંગ કોરોના મહામારીને કારણે ટળ્યું હતું. તેણે કહ્યું કે, તે સીરીઝ એપ્રિલમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે એવું શક્ય ન બન્યું. તેણે કહ્યું કે, લોકડાઉનને જોતા શૂટિંગ આગળ ટાળવામાં આવ્યું હતું. 

બોલિવૂડમાં મારી સફળ શાનદા રહીઃ ઉર્મિલા

ઇન્ટરવ્યૂ દરમિયાન ઉર્મિલા માતોંડકરે કહ્યું, “મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે હું બોલિવૂડમાં ફરી એન્ટ્રી કરું. જ્યારે હું મારી કારકિર્દી વિશે વિચારું છું તો લાગે છે કે, હું લોકોના દીલમાં મારું સ્થાન બનાવવામાં સફળ રહી છે. મારી અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે અને હું આ રીતે મારી ફિલ્મી કારકિર્દીનો અંદ લાવવા નથી માગતી.”ઉર્મિલાએ આગળ કહ્યું, “બોલિવૂડમાં મારી સફર શાનદાર રહી છે. મારી અનેક ફિલ્મો હિટ થઈ છે. મને નથી ખબર કે મારો આગામી પ્રોજેક્ટ કેટલો અસરદાર સાબિત થશે પરંતુ હું તેના વિશે હાલમાં નથી વિચારતી.”

ફિલ્મ રંગીલાથી મળી ઓળખ

જણાવીએ કે, ઉર્મિલા માતોંડકરે 90ના દાયકામાં લગભગ દરેક મોટા નિર્માતા-ડાયરેક્ટર અને એક્ટર સાથે કામ કર્યું. પરંતુ તેની કારકિર્દી માટે ડાયરેક્ટર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘રંગીલા’ નવો વળાંક લઈને આવી. આજે પણ ઉર્મિલાને એ ફિલ્મમાં અભિનય માટે યાદ કરવામાં આવે છે. ઉર્મિલાએ વર્ષ 1980માં શ્રીરામ લાગુની મરાઠી ફિલ્મ ‘જાકોલ’થી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે ઉર્મિલાની ઉંમત 6 વર્ષની હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી

વિડિઓઝ

Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat AAP : ગુજરાતમાં AAP નેતા પર દુષ્કર્મના આરોપથી ખળભળાટ
Gujarat School Vacation : ઉનાળું વેકેશનને લઈ સરકારે શું કરી સ્પષ્ટતા?
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
Gold- Silver Price Today: સોના-ચાંદી ખરીદતા પહેલા ચેક કરો પ્રાઇસ, જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold- Silver Price Today: સોના-ચાંદી ખરીદતા પહેલા ચેક કરો પ્રાઇસ, જાણો આજની લેટેસ્ટ કિંમત
Embed widget