શોધખોળ કરો
Advertisement
ગોવાની ક્લબમાં મળશે આ હોટ એક્ટ્રેસના નામે ‘સ્પેશિયલ શૉટ’, આ છે ડ્રિંકની ખાસિયત
ક્લબના સૂત્ર અનુસાર, ઉર્વશી રૌતેલા શોટ તેના વ્યક્તિત્વથી પ્રેરિત છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હંમેશા પોતાની હોટનેસને લઈને ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે કોઈ અન્ય કારણે તે ચર્ચામાં છે. ગોવામાં એક ક્લબે પોતાને ત્યાં એક નવું સ્ટ્રોંગ ડ્રિંકનું નામ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાના નામ પર રાખ્યું છે.
ક્લબના સૂત્ર અનુસાર, ઉર્વશી રૌતેલા શોટ તેના વ્યક્તિત્વથી પ્રેરિત છે. ક્લબનું માનવું છે કે, આ લોકોનું ધ્યાન ખેંચવામાં મદદ કરશે અને બધાને અહીં આવવા માટેનું તે કારણ બનશે. આ ગોવામાં જે પ્રકારનું વાતાવરણ છે તે પ્રમાણે આ બિલકુલ ફીટ બેસે છે.
પોતાના નામ પર શૉટનું નામ રાખવા પર ઉર્વશીએ જણાવ્યું કે, મારા નામે ડ્રિંકનું અનાવરણ કરવું ક્લબ તરફથી કરવામાં આવેલી એક સારી શરૂઆત છે. આ મને તેના વિશે સારી ફિલિંગ્સ આપે છે. આશા છે કે ક્લબના માલિકે આ માટે જેવી ફીડબેકની આશા રાખી છે તેવું તેને મળે.
આવનારા સમયમાં ઉર્વશી, અનીસ બઝમીની મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ પાગલપંતીમાં નજરે આવશે. ઉર્વશીનું કહેવું છે કે આ તેના અંગત જીવનમાં સૌથી ઉમદા સમય છે કારણ કે આખરે તેને બોલીવુડમાં અલગ-અલગ સ્ટોરીઝ અને યોજનાઓનો હિસ્સો બનવાની તક મળી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement