શોધખોળ કરો

આ એક્ટ્રેસને ટીવી કંપની 'સેક્સ'ને લગતા કેસમાં ચૂકવશે 70 કરોડ, જાણો કંપનીના બોસે એક્ટ્રેસ સાથે શું કરેલું ?

1/5
 જણાવી દઇએે કે  અમેરિકન એક્ટ્રેસ અને મોડલ એલિઝા ડુશ્કૂએ 3 મહિના પહેલા ઓગસ્ટમાં પીટર પલાન્ઝિયન સાથે લગ્ન કરી લીધા છે. આ બનન્ને ગત વર્ષે જૂનમાં સગાઇ કરી હતી.

2/5
 નવી દિલ્હી: યૂએસ ટેલિવિઝન નેટવર્ક CBS એ એક્ટ્રેસ એલિઝા ડુષ્કૂને 9.5 મિલિયન ડોલર(70 કરોડ રૂપિયા) ચુકવવા પડ્યા છે. પ્રાઇમટાઇમ ડ્રામા “બુલ”ની એક્ટ્રેસે દોવો કર્યો છે કે શોના લીડ એક્ટર માઇકલે તેનું જાતિય શોષણ કર્યું હતું.

3/5
 ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે એભિનેત્રી એલિઝાએ ફરિયાદ કરી હતી કે, શો દરમિયાન એક્ટર માઇકલ વેધરલીએ તેના શરીરને લઇને અશ્લીલ જોક્સ બનાવ્યા હતા. જો કે એક્ટરે આ વાતનો સ્વીકાર કર્યો કે તેણે એલિઝા પર જોક્સ બનાવ્યા હતા. પરંતુ તેણે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે તે આ પ્રકારના અશ્વીલ અને યૌનાચાર સંબંધિત હતા.

4/5
 ઉલ્લેખનીય છે કે એલિઝાએ પ્રોડક્શન ટીમ સાથે વાત કરતા પહેલા એક્ટર સાથે આ મામલે વાત કરી હતી પરંતુ તેનામાં કોઈ બદલાવ આવ્યો નહોતો. બાદમાં તેણે  ફરિયાદ કરી હતી.

5/5
 આ મામલે સીબીએસ સામે કાનૂની કાર્યવાહી પૂરી થયા બાદ 37 વર્ષીય એલિઝા ડુસ્કૂને તેનો કરાર પૂરો થતા ચુકવણીની રકમ આપવામાં આવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ

શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Embed widget