શોધખોળ કરો

સોનમ કપૂરના લગ્નની તૈયારી શરૂ, બોલિવૂડના કયા કયા સેલેબ્સ પહોંચ્યા, જુઓ તસવીરો

1/11
2/11
3/11
4/11
5/11
‘કિક’ ફિલ્મમાં સલમાન ખાનની હિરોઈન રહી જૈકલીન ફર્નાડિઝ બહુ અલગ જ અંદાજમાં સોનમ કપૂરના ઘરે પહોંચી હતી. જે બહુ જ ખુશ જોવા મળી હતી.

6/11
અભિનેતા વરૂણ ધવન પણ સોનમ કપૂરના ઘરની બહાર જોવા મળ્યો હતો. ડાયરેક્ટર ડેવિડ ધવનનો પુત્ર પોતાની ઓડી કાર લઈને મિત્ર સોનમના ઘરે પહોંચ્યો હતો.

7/11
એવું જાણવા મળ્યું હતું જે કલાકારો સોનમના ઘરે આવ્યા હતાં તે ડાન્સનું રિહર્સલ કરવા માટે આવ્યા હતાં. કલાકાર સતીશ કૌષિક પણ સોનમના ઘરે પહોંચ્યા હતાં. જેમની તસવીર કેમેરામાં કેદ થઈ હતી.

8/11
8 મેના રોજ અભિનેત્રી સોનમ કપૂર મુંબઈમાં બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્ન ગ્રંથીથી જોડાશેઆનંદ આહૂજા દિલ્હીમાં રહે છે. જેના માટે સોનમના ઘરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોલિવૂડની મોટી હસ્તીઓ સોનમના ઘરે પહોંચી હતી. આનંદ આહૂજા અને સોનમ ઘણાં સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતાં.

9/11
આ અવસર પર સોનમના ઘણી મિત્રોએ પણ તેના ઘરે પહોંચ્યા હતાં. જ્યાં સોનમ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. સેલેબ્સને લેવા માટે સોનમ ઘરની બહા ઉભી હતી જ્યાં મહેમાનોનું સ્વાગત કરતી જોવા મળી હતી.

10/11
સોનમના કાકા સંજય કપૂરને આ તસવીરોમાં જોઈ શકો છો. ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે સંજય કપૂર ભાઈ અનિલ કપૂરના ઘરે પહોંચ્યા હતાં. આ દરમિયાન તેની પત્ની પણ તેની સાથે હાજર હતી.

11/11
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના ચાર દિવસ બાદ લગ્ન થના છે. લગ્ને લઈને સોનમ કપૂરનો પરિવાર તૈયારીઓમાં લાગી ગયો છે. અનિલ કપૂરની પુત્રી સોનમના લગ્નને લઈને ઘરમાં મહેમાનો આવવાના શરૂ થઈ ગયા છે. આ વચ્ચે શુક્રવારે સાંજે બોલિવૂડની ઘણી હસ્તીઓ સોનમ કપૂરના ઘરે પહોંચી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget