શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Uttara Baokar Death: મશહૂર અભિનેત્રી ઉત્તરા બાવકરનું નિધન, પૂણેમાં લીધા અંતિમ શ્વાસ

ઉત્તરા બાવકરે 'મુખ્યમંત્રી'માં પદ્માવતી, 'મેના ગુર્જરી'માં મેના, શેક્સપિયરની 'ઓથેલો'માં ડેસડેમોના અને નાટ્યકાર ગિરીશ કર્નાડના નાટક 'તુગલક'માં માતાની ભૂમિકા ભજવી હતી.

Uttara Baokar Death: ઉત્તરા બાવકરે  'મુખ્યમંત્રી'માં પદ્માવતી, 'મેના ગુર્જરી'માં મેના, શેક્સપિયરની 'ઓથેલો'માં ડેસડેમોના અને નાટ્યકાર ગિરીશ કર્નાડના નાટક 'તુગલક'માં માતાની ભૂમિકા ભજવી હતી.

જાણીતી અભિનેત્રી અને થિયેટર કલાકાર ઉત્તરા બાવકર (79)નું લાંબી માંદગી બાદ નિધન થયું છે. છેલ્લા એક વર્ષથી બીમાર બાવકરે પૂણેની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું કે બુધવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેણે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી એક્ટિંગના પાઠ શીખ્યા હતા.

બાવકરે 'મુખ્યમંત્રી'માં પદ્માવતી, 'મેના ગુર્જરી'માં મેના, શેક્સપિયરની 'ઓથેલો'માં ડેસડેમોના અને નાટ્યકાર ગિરીશ કર્નાડના નાટક 'તુગલક'માં માતાની ભૂમિકા ભજવી હતી. ગોવિંદ નિહલાનીની ફિલ્મ તમસમાં તેની ભૂમિકા બાદ તે ચર્ચામાં આવી હતી.

Samantha: "ડિઝાઈનર અમારા કપડા પણ ડિઝાઈન કરવાનો ઈનકાર કરી દેતા": છલકાયું સામંથાનું દર્દ

Samantha Ruth Prabhu On Designers: સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ કોઈ ઓળખની મહોતાજ નથી. હવે મોટા દિગ્દર્શકો અને નિર્માતાઓ તેની સાથે કામ કરવા માંગે છે. પરંતુ સમન્થાએ તેના જૂના દિવસો યાદ કર્યા જ્યારે સાઉથના જ અન્ય કલાકારોનું દ્બારા તેનું સન્માન કરવામાં નહોતું આવતું. તેણે એ પણ ખુલાસો કર્યો કે, ડિઝાઇનરોએ તેના કપડાં પણ ડિઝાઇન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, હવે આ સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.

સાઉથની ફિલ્મોએ આખી કહાની જ બદલી નાખી

એક ઈન્ટરવ્યુ દરમિયાન સામંથા રૂથ પ્રભુએ જણાવ્યું હતું કે, સૌથી લાંબા સમયથી હિન્દી સિનેમાને ભારતીય ફિલ્મ પિરામિડમાં ટોચ પર ગણવામાં આવે છે, પરંતુ છેલ્લા અડધા દાયકામાં 'RRR', 'KGF: ચેપ્ટર 2', 'પુષ્પા:' 'કંતારા' જેવી ધ રાઇઝ ફિલ્મ્સે બોક્સ ઓફિસ પર આખી સ્થિતિ જ પલટી નાખી છે.

ડિઝાઇનરોએ કપડાં ડિઝાઈન કરવાનો કર્યો ઈનક

ડિઝાઇનરોએ કપડાં ડિઝાઈન કરવાનો કર્યો ઈનકાર

ગુલતેને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન સામંથા રૂથ પ્રભુએ કહ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે અમે સાઉથ એક્ટર્સને ડિઝાઈનર કપડા આપવાની ના પાડી દીધી હતી. તેઓ કહેતા કે, 'તમે કોણ છો? દક્ષિણ અભિનેતા? શું દક્ષિણ?'.આપણે તેનાથી ઘણા દૂર નિકળી ગયા છીએ, સાચુ ને? આજે આપણે ત્યાં છીએ જ્યાં હોવું જોઈએ.

આ રીતે સામંથા રૂથ પ્રભુને મળી લોકપ્રિયતા

ખબર છે કે સામંથા રૂથ પ્રભુએ ફિલ્મ 'પુષ્પા'ના ગીત 'ઓમ અંટવા'માં બેંગ ડાન્સ કર્યો હતો, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી તે રાજ અને ડીકેની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'માં જોવા મળી હતી. આ સિરીઝમાં સામંથાએ પોતાના એક્શન અવતારથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.

સામંથા રૂથ પ્રભુની શંકુતલમ આ દિવસે થશે રિલીઝ

સમંથા રૂથ પ્રભુ આ દિવસોમાં તેની નવી ફિલ્મ શાકુંતલમના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 14 એપ્રિલ, 2023ના રોજ થિયેટરોમાં આવશે. તેમાં સામંથા ઉપરાંત દેવ મોહન, પ્રકાશ રાજ અને અલ્લુ અર્જુનની 6 વર્ષની દીકરી અલ્લુ અર્હા પણ જોવા મળશે. ત્યાર બાદ સામંથા રૂથ પ્રભુ વેબ સીરિઝ સિટાડેલમાં જોવા મળશે, જેમાં તેનો એક્શન અવતાર જોવા મળશે.

સલમાનની 'કિસી કા ભાઈ કિસી'ના ટ્રેલરે તોડ્યા તમામ રેકોર્ડ્સ

સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના નવા ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. સલમાન ખાનની આ આવનારી ફિલ્મનું ટ્રેલર 24 કલાકની અંદર યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત અન્ય ઘણા પ્લેટફોર્મ પર 51 મિલિયન વખત જોવામાં આવ્યું છે. સલમાનની આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા યુઝર્સ આ ટ્રેલરને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

ચાહકો ખુશખુશાલ

સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ટ્રેલર જોઈને એક યુઝરે કોમેન્ટ કરી, 'લાંબી રાહ જોયા પછી અને તેને ઘણું ગુમાવ્યા બાદ ભાઈજાનને એક પરફેક્ટ અવતાર જોવા મળે છે જે તેને ખરેખર વ્યાખ્યાયિત કરે છે. ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સાથે સલમાનના ઘણા ચાહકો એવું પણ કહે છે કે, 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં સલમાનના પાત્રે તેમને તેની પાછલી ફિલ્મોની રૂથલેસ અને તાબડતોબ એક્શનની યાદ અપાવી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું

માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો

Embed widget