શોધખોળ કરો
Georgia Andriani: જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ બ્લેક શોર્ટ ડ્રેસમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
Georgia Andriani: જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ બ્લેક શોર્ટ ડ્રેસમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ

જ્યોર્જિયા એન્ડ્રિયાની
1/6

Giorgia Andriani Photos: જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. જ્યોર્જિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી ફેન્સને દિવાના બનાવી દિધા છે. બ્લેક લૂકમાં જ્યોર્જિયા કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
2/6

જ્યોર્જિયાનું આ હોટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યું છે. બ્લેક હોટ લૂકમાં જ્યોર્જિયાએ અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે.
3/6

જ્યોર્જિયાએ આ ફોટોશૂટમાં બ્લેક શોર્ટ ડ્રેસ કેરી કર્યો છે. આ નવા લૂકમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ પણ તેની આ હોટ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
4/6

અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. તે પોતાની હોટનેસ એવી રીતે ફેલાવે છે કે ઇન્ટરનેટ પર આગ લાગી જાય છે.
5/6

ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ફાયર અને હાર્ટ ઇમોજી શેર કરી રહ્યાં છે. દરેક તેના હોટ લુકના વખાણ કરી રહ્યા છે.
6/6

(તમામ તસવીરો જ્યોર્જિયા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 28 Nov 2024 07:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
