શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શું દિશા વાકાણીને રિપ્લેસ કરશે આ એક્ટ્રેસ? આપ્યો ચોંકાવનારો જવાબ
વિભૂતિ શર્માએ આગળ ખુલાસો કર્યો કે, તેને ડેલી શોપમાં કોઈ રસ નથી.
![શું દિશા વાકાણીને રિપ્લેસ કરશે આ એક્ટ્રેસ? આપ્યો ચોંકાવનારો જવાબ Vibhoutee Sharma not replacing Disha Vakani as Dayaben, says not interested in doing TV શું દિશા વાકાણીને રિપ્લેસ કરશે આ એક્ટ્રેસ? આપ્યો ચોંકાવનારો જવાબ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/08122040/1-Vibhoutee-Sharma-not-replacing-Disha-Vakani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની રાહ જોઈ રહેલ ફેન્સ માટે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલા ચર્ચા હતી કે એક્ટ્રેસ વિભૂતિ શર્મા આ ટીવી શોમાં દયાબેનની ભૂમિકા ભજવી શકે છે. વિભૂતિ શર્મા બડે અચ્છે લગતે હૈ અને હમને લીહૈ શપથ જેવા ટીવી શોમાં ભૂમિકા ભજવી ચૂકી છે. એટલે કે જૂના દયાબેન દિશા વાકાણીની વાપસીની સંભાવના લગભગ ખત્મ થઈ ગઈ હતી.
જોકે હવે આ મામલે અભિનેત્રી વિભૂતિ શર્માએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ‘મને નથી ખબર કે આ અફવા ક્યાંથી આવી છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીને હું રિપ્લેસ નથી કરી રહી અને ન તો મેં કોઈ મોક ટેસ્ટ આપી છે.’
વિભૂતિ શર્માએ આગળ ખુલાસો કર્યો કે, તેને ડેલી શોપમાં કોઈ રસ નથી. તે જાહેરાત કરવામાં વ્યસ્ત છે અને ટૂંકમાં જ તે એક ફિલ્મમાં અભિનય કરતી જોવા મળશે.
![શું દિશા વાકાણીને રિપ્લેસ કરશે આ એક્ટ્રેસ? આપ્યો ચોંકાવનારો જવાબ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/08122046/2-Vibhoutee-Sharma-not-replacing-Disha-Vakani.jpg)
![શું દિશા વાકાણીને રિપ્લેસ કરશે આ એક્ટ્રેસ? આપ્યો ચોંકાવનારો જવાબ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/08122051/3-Vibhoutee-Sharma-not-replacing-Disha-Vakani.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)