શોધખોળ કરો
વિરાટ-અનુષ્કાએ ઓસ્ટ્રેલિયામાં સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, તસવીર શેર કરી લખ્યું આમ, જાણો વિગત
1/4

તસવીરના કેપ્શનમાં વિરાટ કોહલીએ લખ્યું કે, મારા ઘરથી લઈને વિશ્વના તમામ લોકોને સીધા ઓસ્ટ્રેલિયાથી નવા વર્ષની શુભકામના. નવું વર્ષ મુબારક હો અને ઈશ્વર તમામનો ખ્યાલ રાખે.
2/4

સિડનીઃ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલી સાથે ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો. વિરાટ કોહલીએ બંનેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
Published at : 01 Jan 2019 07:36 AM (IST)
View More





















