શોધખોળ કરો
સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશન ગાળવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, તસવીરો થઈ વાયરલ
તસવીરમાં સફેદ બરફની ચાદર પર ગરમ કપડામાં લપેટાયેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નજરે પડી રહ્યા છે. આ કપલ સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશન ગાળી રહ્યું છે.

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને તેનો પતિ ક્રિકેટર વિરાટ કોહલી વિંટર વેકેશન પર નીકળી પડ્યા છે. બરફથી ઢંકાયેલા પહાડો પર સૂરજની રોશનીમાં પોઝ આપતા બંનેની તસવીર સામે આવી છે. વિરાટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી છ.
સફેદ બરફની ચાદર પર ગરમ કપડામાં લપેટાયેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નજરે પડી રહ્યા છે. આ કપલ સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશન ગાળી રહ્યું છે. સ્તાદ શહેરની આ તસવીર હાલ વાયરલ થઇ છે. બિઝી શેડ્યૂલ હોવા છતાં બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ ગાળવાનું નથી ચુકતા. ગત વખતે બંને ભૂટાન ટ્રિપ પર ગયા હતા.
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ અનુષ્કાની ફિલ્મોમાં તેની ફેવરિટ ફિલ્મને લઈ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, કરણ જોહર નિર્દેશિત ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ જોવાનું પસંદ છે. જેમાં અનુષ્કાનું કેરેક્ટર હંમેશા તેનું ફેવરિટ રહેશે.
સફેદ બરફની ચાદર પર ગરમ કપડામાં લપેટાયેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નજરે પડી રહ્યા છે. આ કપલ સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશન ગાળી રહ્યું છે. સ્તાદ શહેરની આ તસવીર હાલ વાયરલ થઇ છે. બિઝી શેડ્યૂલ હોવા છતાં બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ ગાળવાનું નથી ચુકતા. ગત વખતે બંને ભૂટાન ટ્રિપ પર ગયા હતા.
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ અનુષ્કાની ફિલ્મોમાં તેની ફેવરિટ ફિલ્મને લઈ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, કરણ જોહર નિર્દેશિત ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ જોવાનું પસંદ છે. જેમાં અનુષ્કાનું કેરેક્ટર હંમેશા તેનું ફેવરિટ રહેશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરિઝ દરમિયાન ત્રીજી અને અંતિમ વન ડેમાં કોહલીએ વિસ્ફોટક ઈનિંગ રમી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોહલી ભારતને જીત સુધી લઈ આવ્યો હતો. હાલ અનુષ્કા શર્મા ફિલ્મોથી દૂર છે. છેલ્લે તે શાહરૂખ ખાનની સાથે ફિલમ ઝીરોમાં જોવા મળી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) રાજકોટમાં જેઠાણીએ દેરાણીના 3 વર્ષના પુત્રની ગળુ દબાવીને કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો ઝારખંડના CM તરીકે શપથ લેશે હેમંત સોરેન, વિપક્ષના દિગ્ગજ નેતાઓ રહેશે હાજરView this post on Instagram
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















