શોધખોળ કરો
Advertisement
ઝારખંડમાં સોરેન સરકાર, રાજ્યના 11માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
LIVE
Background
રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના 23 ડિસેમ્બર, 2019, સોમવારના રોજ પરિણામ જાહેર થયા હતા. 81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં JMM સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ભાજપને 25 બેઠક મળી હતી. JMM 30 અને કોંગ્રેસ 16 બેઠક જીત્યા હતા. ઝારખંડ વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક)ની 3, AJSUની 2 બેઠક પર જીત થઈ હતી. આ ઉપરાંત આરજેડી, એનસીપી, સીપીઆઈ(એમ)ને 1-1 બેઠક મળી હતી. અપક્ષનો 2 બેઠક પર વિજય થયો હતો.
14:33 PM (IST) • 29 Dec 2019
લોહરદગાથી કોંગ્રેસ ધારાસભ્ય રામેશ્વર ઉરાંવ અને ચતરાથી RJD ધારાસભ્ય સત્યાનંદ ભોક્તાએ પણ હેમંત સરકારમાં મંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.
14:39 PM (IST) • 29 Dec 2019
14:27 PM (IST) • 29 Dec 2019
પાકુડથી કોંગ્રેસના ધારાસભ્ય આલમગીર આલમે હેમંત સરકારમાં કેબિનેટ મંત્રીના શપથ લીધા. તેઓ ઝારખંડના સ્પીકર પણ રહી ચુક્યા છે.
14:21 PM (IST) • 29 Dec 2019
ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે. રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. હેમંત સોરેન બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.
14:21 PM (IST) • 29 Dec 2019
Load More
Tags :
Droupadi Murmu Jharkhand Mukti Morcha Sankalp Diwas JMM 11th Chief Minister Of Jharkhand Today Hemant Soren Hemant Soren Oath Taking Ceremony Shibu Soren Sharad Pawar Lalu Prasad Yadav Sonia Gandhi Rahul Gandhi Congressગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement