શોધખોળ કરો
સલમાનની આટલી ગર્લફ્રેન્ડ્ઝ હોવા છતાં શા માટે ન કર્યા લગ્ન? પિતા સલીમ ખાને કર્યો’તો ખુલાસો...
1/4

52 વર્ષીય સલમાન ખાનના લગ્ન ક્યારે થશે? આ સવાલનો જવાબ તેના ફેન્સ અને મીડિયાની વચ્ચે ઘણીવાર ચર્ચામાં રહે છે. શું તમે જાણો છો કે, સલમાન ખાનની જેમ તેની મોટાભાગની ગર્લફ્રેન્ડ્ઝ સિંગલ લાઈફ જ જીવી રહી છે. જેમાંથી અમુકે લગ્ન કર્યા જ નથી, તો ઘણા લગ્ન બાદ છૂટાછેડા થઈ ચૂક્યા છે.
2/4

ઐશ્વર્યા રાય જ સલમાનની એવી પૂર્વ ગર્લફ્રેન્ડ છે, જે હેપ્પી મેરિડ લાઈફને એન્જોય કરી રહી છે. આ પેકેજમાં અમે તમારી સમક્ષ સલમાનની અન્ય Ex- ગર્લફ્રેન્ડ્સ વિશે જણાવી રહ્યાં છીએ.
Published at : 26 Nov 2018 07:42 AM (IST)
View More





















