ઈસ્ટાગ્રામની વાત કરવામાં આવે તો પ્રિયંકાના 25 મિલિયન ફોલોઅર્સ છે. ઈનસ્ટાગ્રામ પર નિક પ્રિયંકા કરતા વધારે પાછળ નથી કેમ કે ઈન્સટા પર નિકના 15 મિલિયન ફોલોઅર્સ છે. બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ભારતીય લોકોમાં સામેલ છે. પ્રિયંકાના ટ્વિટર પર 22 મિલિયન ફોલોઅર્સ છે. નિક ટ્વિટર પર પણ પ્રિયંકા કરતા પાછળ છે તેના ટ્વિટર પર 13 મિલિયન ફોલોઅર્સ છે
2/4
ફેસબૂક પર પ્રિયંકાના 37 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે નિક જોનાસ તેનાથી ઘણો પાછળ છે. નિકના ફેસબૂક પર 10 મિલિયન ફોલોઅર્સ છે.
3/4
મુંબઈ: સોશયલ મીડિયા પર નિક જોનાસ કરતા વધારે પોપ્યૂલર છે બોલિવૂડ અભિનેત્રી પ્રિંયંકા ચોપરા.
4/4
people. com વેબસાઈટ મુજબ પ્રિયંકા અને નિકે સગાઈ કરી લીધી છે. આ સેલેબ્રિટી કપલના લાખો ચાહકો છે. અમે અલગ-અલગ સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર કમ્પેયર કરી આપને જણાવી દઈએ કે બંનેમાંથી સૌથી વધારે કોણ પોપ્યૂલર છે.