શોધખોળ કરો

જાણો અમિતાભ બચ્ચનની 'સૂર્યવંશમ' શા માટે વારંવાર સેટ મેક્સ પર આવે છે

1/8
નોંધનીય છે કે આ ફિલ્મ 21 મે 1999માં રીલિઝ થઇ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચને ડબલ રોલ કર્યા હતાં. સેટ મેક્સ હવે સોની મેક્સ થઇ ગયું છે પરંતુ ફિલ્મ હજુ પણ આવી રહી છે.

2/8
ફિલ્મની લીડ એક્ટ્રેસ સૌંદર્યા રઘુ હવે આ દુનિયામાં રહી નથી. એક પ્લેન દુર્ઘટનામાં તેનું અવસાન થયું હતું. 'સૂર્યવંશમ' એ સાઉથમાં એક્ટિવ રહેલી સૌંદર્યાની પહેલી અને છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી.

3/8
જોકે, આ ફિલ્મને વારંવાર ટેલિવિઝન પર બતાવવા પાછળનું એક કારણ એ પણ છે કે જ્યારે આ ફિલ્મ 1999માં રીલિઝ થઇ હતી ત્યારે એ જ વર્ષે મેક્સ ચેનલને લોન્ચ કરવામાં આવી હતી. મતલબ કે ફિલ્મ અને ચેનલ એક જ વર્ષે આવ્યા હતાં.

4/8
વૈશાલીના મતે સોની મેક્સે ફિલ્મ 'સૂર્યવંશમ'ના રાઇટ્સને 100 વર્ષ માટે ખરીદ્યા છે. આથી હવે જ્યારે રાઇટ્સ ખરીદવા પાછળ રૂપિયા લગાવ્યા છે તો ફિલ્મ તો બતાવવામાં આવશે જ.

5/8
 હકીકતમાં, સેટ મેક્સ (હવે સોની મેક્સ) પર વારંવાર આવતી આ ફિલ્મને અંગે મુખ્ય કારણ સામે આવ્યું છે. એક વેબસાઇટ ક્યોરાના એક યુઝરના મતે વૈશાલી શર્મા સોની મેક્સની માર્કેટિંગ હેડ છે.

6/8
સોશ્યિલ મીડિયામાં તો આ ફિલ્મ અંગે અનેક જોક્સ પણ બની ચૂક્યા છે. 'સૂર્યવંશમ' શા માટે વારંવાર ટીવી પર આવે છે તે પાછળનું કારણ સામે આવ્યું છે.

7/8
'સૂર્યવંશમ' ફિલ્મે ટેલિવિઝન પર સૌથી વધુ વાર ટેલિકાસ્ટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મના અનેક કેરેક્ટર્સ જેમ કે હિરા ઠાકુર, રાધા, ગૌરી અને મેજર રણજીત તેમજ ફિલ્મના સીન અને ડાયલોગ પણ લોકોને યાદ રહી ગયા છે.

8/8
મુંબઈઃ સ્ટાર ઇન્ડિયાને આગામી 5 વર્ષ માટે આઈપીએલના મીડિયા રાઈટ્સ મળી ગયા છે. વિતેલા 10 વર્ષથી આ રાઈટ્સ સોની નેટવર્ક પાસે હતા. સોની નેટવર્કની ચેનલ સેટ મેક્સ અને અમિતાબ બચ્ચન બોલે તો હીરા ઠાકુરની ફિલ્મ સૂર્યવંશમ વચ્ચે ઘણો નજકીનો સંબંધ છે. આ ચેનલ વારંવાર સૂર્યવંશમ બતાવવાને કારણે મોટેભાગે ટ્રોલ થતી રહેતી હોય છે. આ ચેનલ પર સૂર્યવંશમ માત્ર ત્યારે જ બતાવવામાં નથી આવતી જ્યારે આઈપીએલની મેચ ચાલતી હોય. અમે તમને આજે અહીં આ ફિલ્મ શા માટે સેટ મેક્સ પર વારંવાર બતાવવામાં આવે છે તેના વિશે જણાવીએ છીએ....

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget