શોધખોળ કરો

Covid-19: ચીનમાં દહેશત ફેલાવી રહ્યો છે કોરોના, અનેક સેલેબ્સના મોત, Zhang Mu, રેન જૂનનું નામ સામેલ

Covid-19: કોરોના વાયરસ ફરી એકવાર ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર કોવિડ-19ના કેસ વધવાની સાથે મૃત્યુ પણ થઈ રહ્યા છે. ચીનમાં કોરોનાને કારણે ઘણા એક્ટર્સના મૃત્યુ પણ થયા છે.

Many Actors Died Due to Covid-19 In China: ફરી એકવાર કોરોના વાયરસનો આતંક સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. અહેવાલો અનુસાર ઘણા દેશોમાં કોવિડ -19ના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. જો કે કોરોનાથી બચવાના ઉપાયો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે ચીનમાં ઘણા પ્રખ્યાત કલાકારોના મોતના સમાચાર સામે આવ્યા છે. ANIના અહેવાલ મુજબ કોવિડના કેસોમાં વધારા સાથે ઘણા લોકો મૃત્યુ પણ પામી રહ્યા છે.

ચીનમાં કોવિડ-19ને કારણે આ કલાકારોનું મોત થયું છે

ન્યુ યોર્ક સ્થિત વૈશ્વિક ટેલિવિઝન નેટવર્ક NTD દ્વારા એક અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઝાંગ મુ, રેન જુન, ચુ લેનલાન, ચેંગ જિન્હુઆ, યુ યુહેંગ, ઝિઓંગ યિંગઝેંગ, હાઉ મેંગલાન અને ઝાઓ ઝિયુઆન જેવા કલાકારોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણી CCP ફિલ્મોમાં માઓ ઝેડોંગની ભૂમિકા ભજવનાર અભિનેતા ઝાંગ મુનું 92 વર્ષની વયે અવસાન થયું છે. સોંગ ચાંગ્રોંગ નામના પેકિંગ ઓપેરા કલાકારનું 87 વર્ષની વયે અવસાન થયું. તો 60 વર્ષીય સ્ક્રીન રાઇટર યાંગ લિને 21 ડિસેમ્બરે હેનાન પ્રાંતમાં અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓપેરા આર્ટિસ્ટ રેન જૂનનું 103 વર્ષની વયે નિધન થયું છે.

કોરોના વાયરસને લઈને તમામ દેશો સાવચેતી રાખી રહ્યા છે

કોરોનાવાયરસને કારણે વર્ષ 2020માં સમગ્ર વિશ્વ પર બ્રેક લગાવી દેવામાં આવી હતી. આ રોગચાળાએ ઘણા દેશોમાં તબાહી મચાવી હતી અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિશ્વ હવે રોગચાળાની અસરોમાંથી બહાર આવી રહ્યું છે.  જો કે નવા પ્રકારનો બીજો ખતરો હજુ પણ છે. ભારત સહિત તમામ દેશો સંપૂર્ણ સાવચેતી રાખી રહ્યા છે અને કોવિડ-19 સામેની લડાઈ લડવા એક્શન મોડમાં આવી ગયા છે. દરેકને સલામત રહેવા અને સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Embed widget