શોધખોળ કરો

એરટેલના સૌથી ઝડપી નેટવર્કનો દાવો કરતી જાહેરાત પર લાગ્યો પ્રતિબંધ, કંપની સમીક્ષા માટે કરી અપીલ

1/4
 વોડાફોને રિલાયન્સ જિઓ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ ટેલિકોમ નિયામક ટ્રાઈમાં કરી છે. વોડાફોનનું કહેવું છે કે, નિયામકના આદેશ છતાં જિઓએ પોતાના ગ્રાહકોને સમર સરપ્રાઈઝ ઓફર આપવાનું ચાલુ રાખ્યું હતું. વોડાફોનને આ અંગે ટ્રાઈને પત્ર લખ્યો છે. પત્ર અનુસાર નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવવા છતાં જિઓએ પોતાના ગ્રાહકોને ઝડપથી આ યોજના સાથે જોડાય જાય તે માટે આકર્ષિત કરી રહી છે.

2/4
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની ભારતી એરટેલે ભારતીય જાહેરાત માનક પરિષદ (એએસસીઆઈ) સમક્ષ અપીલ કરીને તેની એક જાહેરાત સંબંધિત નિર્ણયની સમીક્ષા કરવાની વિનંતી કરી છે. નિર્ણયમાં કંપનીને તેના સૌથી ઝડપી નેટવર્કની જાહેરાતમાં સંશોધન અથવા તેને પરત લેવા માટે કહેવામાં આવ્યું છે. એવામાં કંપની બુધવારથી આ જાહેરાત બતાવી નહીં શકે.

3/4
 કંપનીના એક સૂત્રએ જણાવ્યું કે, એરટેલે નિર્ણયની સમીક્ષા માટેપોતાની જાહેરાતનાં સંદર્ભમાં વધારાની સામગ્રીની સાથે એએસસીઆઈની સમક્ષ અપીલ કરી છે. કંપની તમામ દિશાનિર્દેશોનું પાલન કરશે.

4/4
 ભારતી એરટેલની ટેલીવિઝન પર એક જાહેરાત આવે છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓકલાના અહેવાલના આધારે તે દેશની સૌથી ઝડપી નેટવર્ક છે. તેની પ્રતિસ્પર્ધી રિલાયન્સ જિઓએ દાવાનો વિરોધ કર્યો હતો અને જાહેરાત વિરૂદ્ધ એએસસીઆઈમાં અપીલ કરી હતી. એએસસીઆઈને જાણવા મળ્યું કે, એરટેલેની જાહેરાતમાં સત્તાવાર રીતે સૌથી ઝડપી નેટવર્કનો દાવો લોકોને ગેરમાર્ગે દોરનારી છે અને કંપનીને 11 એપ્રિલ સુધી જાહેરાતમાં સંશોધન કરવા અથવા પરત લેવા માટે કહેવામાં આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી

Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર

Aadhaar : હવે ફિંગરપ્રિન્ટ અને આઇરિસથી આધારને બનાવો વધુ સેફ, જાણો Lock અને Unlock ફીચરની ડિટેલ

Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 

Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

Embed widget