શોધખોળ કરો

FB પર આવ્યું આ કામનું ફિચર, એક ક્લિકથી વૉટ્સએપ સાથે જોડાઇ જશે ફેસબુક

1/3
નવી દિલ્હીઃ ફેસબુક પર હવે યૂઝર્સ માટે એક કામનું ફિચર આવી ગયું છે, જો તમે ફેસબુક યૂઝ કરતાં હોય તો હવે તમે પોતાની એડની મદદથી વધારે લોકોને જોડી શકશો. ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પર Click-to-WhatsApp લૉન્ચ કર્યું છે, જે એડ આપનારાઓને એક અરબથી વધારે વૉટ્સએપ યૂઝર્સ સાથે જોડશે.

2/3
કંપનીએ ટેલક્રંચને જણાવ્યું કે તે આ ફિચરને ધીમે ધીમે રિલીઝ કરી રહી છે જેમાં પહેલા ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયાના મોટાભાગના દેશોમાં લૉન્ચ કરવામાં આવશે. ફેસબુકના પ્રૉડક્શન મેનેજરે કહ્યું કે,
કંપનીએ ટેલક્રંચને જણાવ્યું કે તે આ ફિચરને ધીમે ધીમે રિલીઝ કરી રહી છે જેમાં પહેલા ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયાના મોટાભાગના દેશોમાં લૉન્ચ કરવામાં આવશે. ફેસબુકના પ્રૉડક્શન મેનેજરે કહ્યું કે, "મોટાભાગના લોકો પહેલાથી જ નાન વેપારમાં સંપર્ક માટે વૉટ્સએપનો યૂઝ કરી રહ્યાં છે, આ સંપર્કમાં રહેવાનો ઝડપી અને આસાન રસ્તો છે." તેમને કહ્યું, "ફેસબુક જાહેરાતો પર Click-to-WhatsApp બટન આવવાથી હવે લોકોને પોતાના પ્રૉડક્શન સાથે જોડવામાં આસાની રહેશે."
3/3
ફેસબુક ક્લિક-ટુ-વૉટ્સએપ બટન એડમાં આપવામાં આવશે, એ બટન દ્વારા વૉટ્સએપ- ફેસબુક સૉશ્યલ પ્લેટફોર્મ એકસાથે જોડાઇ જશે. ફેસબુકના બે અરબથી વધુ યૂઝર્સ છે. આમાં આ ફિચરથી એડવર્ટાઇઝર્સ પોતાની એડમાં એક બટનને જોડી શકશે, જેની મદદથી એડ જોવાવાળા યૂઝર્સ વૉટ્સએપ કૉલ કે મેસેજ દ્વારા એડવર્ટાઇઝર સાથે જોડાઇ શકશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

Embed widget