શોધખોળ કરો

રિલાયન્સનો સૌથી સસ્તો 4G VOLTE ફીચર ફોન તમને સાવ મફતમાં મળી શકે છે, જાણો કઈ રીતે?

1/3
મુંબઈઃ રિલાયન્સ જિઓએ આજે વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીએ જિઓ ઇન્ફોકોમની અત્યાર સુધીની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતાં એ લોકોના આભાર માન્યો જે જિઓના ગ્રાહક છે. તેમણે જિઓ ફીચર ફોનની જાહેરાત કરી. આ ફોન ખાલી 1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ ભરીને મળી શકશે. આ રૂપિયા પણ રિફંડેબલ હશે અને તે ત્રણ વર્ષ પછી તમને રિફંડ મળશે.

2/3
કંપની આ ફોનની સાથે 1500 રૂપિયા સિક્યોરિટી તરીકે લેશે જે ત્રણ વર્ષ પછી રિફંડેબલ હશે. આમ આ ફોન તમને 0 રૂપિયામાં પડશે. જે 153 રૂપિયાના ટેરીફ સાથે આવશે. જિઓનો ફોનમાં ટીવી કેબલની સુવિધા પણ હશે. આ ફોનને કોઈપણ ટીવી સાથે કનેક્ટ કરીને ટીવી જોઈ શકાશે. જિઓફોનમાં ટીવી કેબલની સુવિધા માટે 309 રૂપિયા ચૂકવવા પડશે.

3/3
રિલાયન્સ જિઓના આ ફોનને કહેવામાં આવ્યું કે આ ફોન વોઈસ કમાન્ડ ઉપર કામ કરશે. એટલે કે તમે કીબોર્ડ પર પ્રેસ કર્યા વગર ઉપયોગ કરી શકો છો. જિઓના આ ફીચર ફોનમાં તમે અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકશો. જિઓ ફોન પર જિઓ ધન ધના ધન પ્લાન 150 રૂપિયામાં મળશે. જિઓ 153 રૂપિયામાં જિઓફોન ગ્રાહકોને અનલિમિટેડ ડેટાની સુવિધા આપશે. જિઓનો આ ફોન 22 ભાષાઓનો સપોર્ટ કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી

Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 

4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર

Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત

'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી

Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા

લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક

ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ

Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો

Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા

સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ

Embed widget