શોધખોળ કરો
આવતા મહિને આ કંપની લોન્ચ કરશે વિશ્વનો પ્રથમ 5G ફોન
1/3

કંપનીના મતે તેઓ 5G ફોન નવા બ્રાન્ડિંગ સાથે લૉન્ચ કરશે જેથી પ્રથમ છ મહિનામાં તેના વેચાણની શક્યતાઓ વધી શકે. એલીજી ઉપરાંત સેમસંગ, વનપ્લસ, શિયોમી, હુવાવે વગેરે જેવી કંપનીઓ પણ 5G ફોન પર કામ કરી રહી છે.
2/3

5G ફોન લૉન્ચિંગ સાથે કંપનીએ તેના ફીચર્સ વિશે પણ જાણકારી આપી છે. આ ફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 855 soc પ્રોસેસર હશે, જે વેપર ચેમ્બર કુલિંગ સાથે ઉપલબ્ધ થશે. કંપનીનો દાવો છે કે તેના કારણે 45 ટકા વધારે સારુ પરફૉર્મન્સ મળશે. આ ઉપરાંત ફોનમાં 4,000 mAh બેટરી હશે જેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.
Published at : 26 Jan 2019 07:36 AM (IST)
View More





















