શોધખોળ કરો
ટૂંકમાં આવશે 10GB રેમ વાળો સ્માર્ટફોન, જાણો ફીચર્સ

1/3

જણાવી દઈએ કે કંપનીએ આ વર્ષે માર્ચમાં પોતાનો R15 સ્માર્ટફોન ચીનમાં લૉન્ચ કર્યો હતો. R17 તેનું જ અપગ્રેડેડ વેરિયન્ટ છે. જો અહેવાલો સાચા છે તો Oppo R17 પહેલો ફોન હશે જેમાં 10જીબી રેમ આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક ફોન જેમાં 10જીબી રેમ હોવાના અહેવાલ છે. Vivoનો Xplay7 સ્માર્ટફોન પણ 10જીબી રેમની સાથે મળી શકે છે.
2/3

ચીનની સોશિયલ નેટવર્કિંગ સાઈટ Weibo પર Kumamoto Technology નામના એક યૂઝરે કોઈ ઈવેન્ટના ફોટા શેર કર્યા હતા. તસવીરોમાં જોઈ શકા છે કે, ઓપ્પોના આર 17 હેન્ડસેટની કેટલીક ઝલક લોકોને જોવા મળી છે. જોકે કંપની તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ મળતા અહેવાલ મળી રહ્યા છે કે આ ફોનમાં 10જીબી રેમ હશે. સૌથી પહેલા PlayfulDroid વેબસાઈટ પર આ ફોનની તસવીરો જોવા મળી હતી.
3/3

નવી દિલ્હીઃ અત્યાર સુધી તમે 8 જીબી રેમવાળો સ્માર્ટપોન્સ વિશે સાંભળ્યું હસે. હવે ટૂંકમાં જ તમારા હાથમાં 10 જીબી રેમવાળો ફોન પણ હોઈ શકે છે. સ્માર્ટફોન બનાવતી ચીનની કંપની ઓપ્પો ટૂંકમાં જ 10 જીબી રેમવાળો Oppo R17 ડિવાઈસ લોન્ચ કરી શકે છે. કંપનીએ એક ઇવેન્ટ દરમિયાન આ ફોન રજૂ કર્યો છે.
Published at : 30 Jul 2018 11:54 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
