શોધખોળ કરો
Jioની શાનદાર ઓફર, 1095 રૂપિયામાં Jio ફોન અને 6 મહિના સુધી આટલું મળશે ફ્રીમાં......
1/4

જિયો ફેસ્ટિવ ગિફ્ટ કાર્ડ 12 મહિના માટે વેલિડ હશે અને આ દરમ્યાન તેની મદદથી નવો જિયોફોન લઇ શકાશે. ઓફર વગર પણ જિયોફોન 501 રૂપિયામાં એક્સચેન્જના બદલે મળી રહ્યો છે, પરંતુ 1095 રૂપિયામાં છ મહિનાની સર્વિસ તમને મળશે નહીં.
2/4

આ ઓફરનો લાભ લેવા માટે તમારે જિઓની વેબસાઈટ પરથી 1095 રૂપિયાનું જિઓ ફેસ્ટિવ ગિફ્ટ કાર્ડ ખરીદવાનું રહેશે. બાદમાં કાર્ડ ડિલીવર અથવા સ્ટોર પર જઈને લેવાનું રહેશે. આ કાર્ડની સાથે તમે જૂનો ફીચર ફોન (ચાર્જરની સાથે) એક્સચેન્જ કરીને આ ઓફરનો લાભ લઈ શકો છો.
Published at : 02 Jan 2019 12:39 PM (IST)
View More





















