શોધખોળ કરો
WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર, પણ તમને જરા પણ નહીં ગમે!
1/4

જાણકારી પ્રમાણે, વિજ્ઞાપન વીડિયોના રૂપમાં હશે અને આ એવું જ કામ કરશે જે ઇન્સ્ટાગ્રામ સ્ટોરિઝ કરે છે. ફેસબુકે આ જ વર્ષે જૂનમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં વિજ્ઞાપનની શરૂવાત કરી હતી. WhatsAppના સ્ટેટસ ફિચરમાં મેસેજ, ફોટા, નાના વીડિયો શેર કરવાની સુવિધા મળે છે. જે 24 કલાકમાં જાતે જ હટી જશે.
2/4

આ પહેલા WABetaInfoએ એડ્સ અંગે ઘણી ટ્વિટ કરી છે. આ ટ્વિટથી સામે આવ્યું છે કે કંપની પોતાની એપ પર જાહેરાત બતાવશે. જણાવવામાં આવ્યું છે કે શરૂઆતમાં આ વિજ્ઞાપન iOS એપ પર જ લાગુ કરવામાં આવશે જે માટે ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે.
Published at : 05 Nov 2018 08:02 AM (IST)
View More





















