શોધખોળ કરો

અડાલજથી ગાંધીનગર રોડ કોમર્શિયલ ઝોન જાહેર, જાણો શું શું બનશે

1/6
કુડાસણ, અંબાપુર, પોર, સરગાસણ-૧, તારાપુર, ઉવારસદ ગામોમાં જનરલ એગ્રિકલ્ચર ઝોન અને નેચરલ ગામ તળ હતાં તેને રિલીઝ કરીને ત્યાં રેસિડેન્શિયલ ઝોન આર-પ જાહેર કરાતાં રિયલ એસ્ટેટ બિઝનેસ વધશે કેટલાક ગામોને રેસિડેન્શિયલ ઉપરાંત કોમર્શિયલ બંને ફાયદા મળશે, જેમાં કોલવડા, વાવોલ, ઉવારસદ, વાસણા, હડમતિયા, રાંદેસણ ગામનો કેટલોક વિસ્તાર એગ્રિકલ્ચર ઝોનમાંથી દૂર કરી રેસિડેન્શિયલ-પ જાહેર કરાયો છે. જ્યારે કોલવડા અને પેથાપુરના કેટલાક પોકેટ એરિયાના એગ્રિકલ્ચર ઝોનને દૂર કરી ઇન્ડ‌સ્ટ્રિયલ ઝોનમાં ઉમેરાયો છે. અડાલજનો પોકેટ-૧૪ વિસ્તાર રિક્રિએશન ઝોનમાં હતો તેને આર-પ જાહેર કરાયો છે. જેથી અડાલજને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને ફાયદા થશે.

2/6
જ્યારે સેકટર-પ-ર૧-ર૪માં ગ્રાઉન્ડ ઉપરાંત બે માળ વધુની પરવાનગી મળશે. ૭પ૦ ચો.મી. સુધીની ઇમારત રપ મીટર રાખી શકાશે અને રોડ સાઇડ માર્જિન ૬ મીટર હોય તો ઇમારતની ઉંચાઇ ૪પ મીટર સુધી રાખી શકાશે. આ અંગે ગુડાના ચેરમેન આશિષ છોએ જણાવ્યું હતું કે ગુડાના નવા વિકાસ પ્લાનથી અમદાવાદ-ગાંધીનગરને બે નવા રિંગરોડ મળતાં ટ્રાફિક સરળ થશે. લોકોનાં ઘરના ઘરની તકો વધશે અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન ઉમેરાતા રોજગારીની તકો વધશે.

3/6
ગિફટ સિટીની પૂર્વ દિશામાં નવો રિંગ રોડ બનશે જેમાં અમદાવાદનો ટ્રાફિક ગાંધીનગરમાં પ્રવેશ વગર સીધો ગિફટ સિટી જશે. મહાનગરપાલિકા વિસ્તારના સેકટર ૬-૧ર-૧૬ અને ર૩માં હજાર ચો.મી. કે મોટા પ્લોટમાં ગ્રાઉન્ડ ઉપરાંત ૭ માળ અને તેનાથી નાના પ્લોટમાં ગ્રાઉન્ડ ઉપરાંત ૩ માળની પરવાનગી મળશે.

4/6
એસજી હાઇવેને હવે કોમર્શિયલ ઝોન જાહેર કરાતાં અમદાવાદ અને ગાંધીનગરને જોડતા ટ્વિનસિટી પ્રોજેકટમાં અમદાવાદની હદ પૂરી થયા પછી ગાંધીનગરની હદની શરૂઆતમાં આવતા સરગાસણ, તારાપુર અને અડાલજ ગામોમાં અત્યાર સુધી રેસિડેન્શિયલ ઝોન-પ અમલી હતો, જે હવે કોમર્શિયલ ઝોન જાહેર થતાં હાઇવેની પેરેલલ નવાં કોમર્શિયલ મકાનો જોવા મળશે. ગાંધીનગરને જોડતા ઉવારસદ, તારાપુર, સરગાસણ, પોર, કુડાસણ ગામના રોડ ૬૦ મીટર પહોળા થશે. જ્યારે શિહોલી, પ્રાંતિયા, ચિલોડા, ડભોડા, વલાદ, પિરોઝપુર, ગામના રસ્તા ૩૬, ૪પ અને ૬૦ મીટર પહોળા થશે. રતનપુર, ચિલોડા હાઇવેને ૯૦ મીટર પહોળો કરાશે જ્યારે કુડાસણ, રાયસણ અને કોબાના રસ્તાને ૮૦ ફૂટ પહોળા કરાશે. કુડાસણ, વાવોલ, પેથાપુર, કોલવડા, રાંધેજા, તારાપુરને જોડતા રોડ ૩૦ મીટર પહોળા કરાશે.

5/6
 ગુડા દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જાહેરનામા મુજબ ડેવલપમેન્ટ પ્લાનમાં ગ્રીન બેલ્ટને જાળવી રાખવામાં આવ્યો છે પરંતુ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઝોનના વધારા સાથે ગાંધીનગર જીઆઇડીસીમાં નવા ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં પણ વધારો થશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ર૦ સ્કવેર કિ.મી.નો રેસિડેન્શિયલ લેન્ડ સપ્લાય મળવાના કારણે અમદાવાદ-ગાંધીનગર સાચા અર્થમાં ટ્વિન સિટી બનશે અને એસજી હાઇવે પર ઇન્ટરનેશનલ કક્ષાનો વિકાસ શક્ય બનશે.

6/6
અમદાવાદ: અમદાવાદ-ગાંધીનગરની કનેક્ટિવિટીને વધારતો ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ ગુડાનો ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરાયો છે. જે મુજબ એસ.જી. હાઈવેના અડાલજથી ગાંધીનગર સુધીના પટ્ટાને કોમર્શિયલ ઝોન જાહેર કરાયો છે. જેના કારણે હવે કોબા ગાંધીનગર રોડની જેમ જ અડાલજથી ગાંધીનગર સુધી રોડની બંને તરફ કોમર્શિયલ બાંધકામ સાથે હવે મલ્ટિ સ્ટોરી બિ‌લ્ડિંગ, શોપિંગ મોલ, થિયેટર સહિતની મોટી ઇમારતો જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 

ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget