શોધખોળ કરો

‘પાટીદાર પ્રધાને પાટીદારો પાસેથી પૈસા ઉઘરાવી નોકરીઓ ના આપી’, હાર્દિકે કોની સામે કર્યો આ આક્ષેપ?

1/5
હાર્દિક પટેલે ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા બાદ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે આપણે પાટીદારો માટે કોઇ પણ ભોગે અનામત લેવાની છે અને ન આપે તો ઝૂંટવી લેતાં પણ પાટીદારોને આવડે છે. પાટીદાર સમાજની તાકાતની વિશ્વ લેવલે નોંધ લેવાઇ છે અને કોઇના બાપની તાકાત નથી કે પાટીદારની તાકાતને રોકી શકે.

2/5
હાર્દિકે રાજ્યના પંચાયત મંત્રી જયંતિ કવાડીયાને આડે હાથ લેતાં જણાવ્યું કે, જેમને પાટીદારોએ ખોબલેને ખોબલે મત આપી વિજયી બનાવ્યા હતા તેમણે ચૂંટાયા બાદ પાટીદારોને નોકરી આપવાનું વચન આપીને નાણાં ઉઘરાવ્યાં પણ નોકરી ન આપીને સમાજ સાથે દગો કર્યો છે.

3/5
હાર્દિકે કહ્યું કે, સાવજની ગર્જના સાંભળવા જંગલમાં નહી પરંતુ ઝાલાવાડમાં જવુ પડે. પાટડી તાલુકાના ઉમા સંકુલ ખાતે પાટોત્સવમાં આવેલા હાર્દિક પટેલ ખેરવાથી માલવણ બાઇક રેલી દ્વારા પહોંચ્યો હતો. તેનું 'જય સરદાર, જય પાટીદાર' ના ગગનભેદી નારા સાથે ભવ્ય સ્વાગત કરાયુ હતું.

4/5
પાટડીઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા હાર્દિક પટેલ રવિવારે માલવણના ઉમા સંકુલ ખાતે દર્શન કર્યા પછી જંગી સભાને સંબોધી હતી. આ સભામાં હાર્દિકે વિજય રૂપાણી સરકારના પ્રધાન જ્યંતિ કવાડિયા પર આક્ષેપ કર્યો હતો કે કવાડિયાએ પાટીદારો પાસેથી પૈસા ઉઘરાવીને તેમને નોકરીઓ નથી આપી.

5/5
હાર્દિકે બીજા પાટીદાર ધારાસભ્યોને પણ નિશાન બનાવીને કહ્યું કે, પાટીદારોએ ખોબલે ને ખોબલે મત આપી એમને આશા સાથે જીતાડ્યા હતા પણ 45 પાટીદાર ધારાસભ્યોએ અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 પાટીદારોના બલિદાન માટે વિધાનસભામાં શોક પ્રસ્તાવ પણ પાસ નહોતો કર્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન

જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?

ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે IITEનું નવું ભવન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન

ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

આજનું હવામાન: આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાઈ શકે છે પવન

શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું

Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં 6 ઈંચ વરસ્યો, શહેરમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર

ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો

Male Fertility: માત્ર સિગારેટ કે તમાકુ નહીં, આ કારણોથી પણ સ્પર્મ કાઉન્ટ થઈ શકે છે ઝીરો; પિતા બનવામાં આવી શકે છે મુશ્કેલી

Embed widget