શોધખોળ કરો

રૂપાણી કેબિનેટની બેઠક શરૂ, જાણો કયા 'નારાજ' પ્રધાન રહ્યા ગેરહાજર?

1/5
આજે તેઓ કેબિનેટમાં હાજર નથી. બીજી તરફ તેમના સમર્થકો સરકારી નિવાસ સ્થાને ઉમટી પડ્યા છે. સોલંકીની નારાજગીને પગલે ગઈ કાલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમને મળ્યા હતા. તેમની સાથે મુલાકાત પછી તેઓ નારાજ ન હોવાનું જણાવ્યું હતું. જોકે, સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ રીતે નારાજગી જાહેર કરી દીધી હતી અને 2019માં કોળી સમાજ બતાવી દેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.

2/5
ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે રૂપાણી કેબિનેટનો પ્રારંભ થયો છે, ત્યારે ખાતાની ફાળવણીથી નારાજ કોળી નેતા અને રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી આજે કેબિનેટમાં ગેરહાજર છે. સોલંકીએ ગઈ કાલે જ મુખ્યમંત્રીને મળીને પોતાની નારાજગી જાહેર કરી દીધી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં પણ તેમણે પોતાની નારાજગી જાહેર કરી દીધી હતી.

3/5
કોળી સમાજમાંથી ફક્ત મને એકને જ ખાતું આપવામાં આવ્યું છે. મને એકને જ ખાતું ફાળવાયું છે, ત્યારે સમાજને અસંતોષ છે. જો મને યોગ્ય ખાતું આપવામાં નહીં આવે તો કોળી સમાજના આગેવાનો પછી નિર્ણય લેશે. જોકે, તેઓ ખાતું પરત કરી દેશે કે કેમ તે અંગે કંઇ કહ્યું નહોતું.

4/5
તેમણે ઉમેર્યું હતું કે, મને અસંતોષ નથી, પણ અફસોસ તો થાય કે, પાંચમી ટર્મમાં જે જીત્યો છે, તેને ખાલી મત્સ્ય ઉદ્યોગ ખાતું આપવામાં આવે. એનાથી એ શું બીજાનું ભલું કરી શકે. જે પહેલીવાર જીત્યા છે, તેમને ચાર-ચાર કે પાંચ ખાતા આપવામાં આવ્યા છે. એટલે એમને થોડો અફસોસ છે.

5/5
તેમણે જણાવ્યું હતું કે, જે પાંચ પાંચ ટર્મથી જીતે છે, તેને કમસેકમ સારું ખાતું આપવું જોઇએ. તેની જગ્યાએ મને બીજું કોઈ સ્થાન આપ્યું નથી. એટલે થોડો મને સંકોચ થાય, પણ આજે તે મીટિંગમાં હું જઈ રહ્યો છું તેમની સાથે વાત કરવા. એટલે તેનો શું પ્રતિઘાત પડે છે, તે અત્યારે તો હું નહીં કહી શકું. સીએમને મળ્યા પછી શું પ્રતિઘાત પડે છે, તે ખબર પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી જમીનના દબાણો હટાવવાની પ્રક્રિયા બનશે સરળ, મહેસૂલ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ

મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદનને લઈ ભાજપનું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો

Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર

 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે

મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!

Dubai luxury Property: દુબઈમાં કેવી રીતે ખરીદી શકાય ઘર, કેટલા રૂપિયા કરવા પડે છે ઈન્વેસ્ટ?

ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો

WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની

Embed widget