શોધખોળ કરો

પી પી પાંડેની વિદાય પછી કોણ બનશે રાજ્યના નવા પોલીસ વડા? આ અધિકારીઓ છે રેસમાં આગળ

1/3
ગાંધીનગરઃ ગુજરાતના ડીજીપી પી. પી. પાંડેની વિદાય બાદ રાજ્યમાં હવે નવા ડીજીપીની કમાન કોને સોંપવામાં આવશે તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં રાજ્ય સરકારે ટાંક્યું હતું કે, ખુદ પી. પી. પાંડે આ પદ પરથી હટવાની રજૂઆત કરી છે. આ રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપીને અરજીનો નિકાલ કર્યો હતો.

2/3
ઉલ્લેખનીય છે કે પૂર્વ આઈપીએસ જૂલિયો રિબેરો દ્ધારા પાંડેના કાર્યભારને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. અરજીમાં પાંડે ઈશરત જહા કેસમાં આરોપી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પી. પી. પાંડે 16 એપ્રિલ 2016થી ગુજરાત પોલીસના ઈનચાર્જ ડીજીપી હતા.

3/3
પીપી પાંડેય પછી હાલ ગીતા જોહરી અને પ્રમોદ કુમાર ડીજીપીની શ્રેણીમાં આવે છે. ફક્ત આ બે જ અધિકારીઓ છે જે હાલ ડીજીપીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.ગીતા જોહરી 1982 બેંચના ગુજરાત કેડરના આઇપીએસ છે.તેઓ ગુજરાતના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ

સરકારી જમીનના દબાણો હટાવવાની પ્રક્રિયા બનશે સરળ, મહેસૂલ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ

મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદનને લઈ ભાજપનું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 

જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

Stock Market Highlights: શેર બજારમાં શાનદાર તેજી, રોકેટ બન્યા આ સ્ટોક્સ 

રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત

9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો

200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન

Embed widget