શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
ગાંધીનગર:13 કલાકની મહેનત બાદ દીપડો પાંજરે પુરાયો, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/05161512/gnr.01JPG.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![સચિવાલય સંકૂલને સવારથી જ બંધ રાખવામાં આવ્યું હતું. મુલાકાતીઓ અને કર્મચારીઓને દીપડાના કારણે સંકૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. દીપડાને પકડી લેવા માટે વિવિધ જગ્યા પર પાંજરા પણ મૂકવામાં આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/05161312/gnr.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સચિવાલય સંકૂલને સવારથી જ બંધ રાખવામાં આવ્યું હતું. મુલાકાતીઓ અને કર્મચારીઓને દીપડાના કારણે સંકૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. દીપડાને પકડી લેવા માટે વિવિધ જગ્યા પર પાંજરા પણ મૂકવામાં આવ્યા હતા.
2/4
![સચિવાલયમાં મોડી રાત્રે 1:53 વાગ્યે દીપડો 7 નંબરના ગેટમાંથી સચિવાલયમાં સંકૂલમાં પ્રવેશ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. બાદમાં વન વિભાગની ટીમ અને પોલીસ દ્વારા દીપડા પકડવા શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. નવા સચિવાલય સંકૂલમાં આવેલા વિધાનસભા અને વિવિધ બ્લોક્સમાં દીપડાની શોધખોળ શરૂ કરવામાં હતી. અંતે દીપડો સચિવાલયના પાછળા ભાગમાં આવેલા ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/05161309/gnr.03JPG.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સચિવાલયમાં મોડી રાત્રે 1:53 વાગ્યે દીપડો 7 નંબરના ગેટમાંથી સચિવાલયમાં સંકૂલમાં પ્રવેશ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. બાદમાં વન વિભાગની ટીમ અને પોલીસ દ્વારા દીપડા પકડવા શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. નવા સચિવાલય સંકૂલમાં આવેલા વિધાનસભા અને વિવિધ બ્લોક્સમાં દીપડાની શોધખોળ શરૂ કરવામાં હતી. અંતે દીપડો સચિવાલયના પાછળા ભાગમાં આવેલા ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.
3/4
![ગાંધીનગર: ગાંઘીનગરના સચિવાલય સંકુલમાં દીપડો ઘૂસ્યાની ઘટનાથી કર્મચારીઓ ફફડાટ ફેલાઈ ગયો હતો. વન વિભાગ અને પોલીસની ટીમ દ્વારા દીપડાને પકડી લેવામાં આવતા જનતાઓ રાહતનો શ્વાસ લીધો હતો. દિપડો સચિવાલયના પાછળના ભાગમાં ઝાડીઓમાં છૂપાયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/05161305/gnr.02JPG.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગર: ગાંઘીનગરના સચિવાલય સંકુલમાં દીપડો ઘૂસ્યાની ઘટનાથી કર્મચારીઓ ફફડાટ ફેલાઈ ગયો હતો. વન વિભાગ અને પોલીસની ટીમ દ્વારા દીપડાને પકડી લેવામાં આવતા જનતાઓ રાહતનો શ્વાસ લીધો હતો. દિપડો સચિવાલયના પાછળના ભાગમાં ઝાડીઓમાં છૂપાયો હતો.
4/4
![સાવચેતીના પગલાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અને મુલાકાતીઓની એન્ટ્રી સચિવાલયમાં બંધ કરવામાં આવી હતી. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 13 કલાકની મહેનત બાદ વન વિભાગની ટીમે દિપડાને પાંજરે પુર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/05161301/gnr.01JPG.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાવચેતીના પગલાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અને મુલાકાતીઓની એન્ટ્રી સચિવાલયમાં બંધ કરવામાં આવી હતી. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 13 કલાકની મહેનત બાદ વન વિભાગની ટીમે દિપડાને પાંજરે પુર્યો હતો.
Published at : 05 Nov 2018 04:15 PM (IST)
Tags :
GANDHINAGARવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion