શોધખોળ કરો
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં બિઝનેસમેન અને વિદેશી મહેમાનોને કઈ-કઈ વાનગીઓ પિરસવામાં આવશે? જાણો વિગત
1/4

ડિનરમાં સલાટ સલાટ અને દાળ ખમણ, બ્રોક્રોલી આર્લમન્ડ સૂપ, સેફ્રોન ગ્રેવી સાથે શાહી પનીર પસંદા, ટેન્જી ગ્રેવી સાથે ચટપટા પંજાબી શાક, આલુ મટર રેસાવાળાનું શાક, સુરતી પાપડી સાથેનું સુરતી ઊધિયું, બેકડ વેજિટેબલ લઝાનિયા ડિશ, દાળ તડકા, જીરા ધનિયા પુલાવ, ફુલ્કા રોટલી અને અજવાઈન પરોઠા, પાપડ, અથાણા, ચટણી અને રાયતું, રાજભોગ શ્રીખંડ, રેડ વેલવેટ પેસ્ટી, સીતાફળનો આઈસક્રીમ અને મુખવાસમાં પાન રાખવામાં આવ્યું છે.
2/4

પહેલા દિવસે બપોરે ગુજરાત સરકારે લંચનું આયોજન કર્યું છે જેમાં ડેલિગેટ્સને સુરતી ઊંધિયા પિરસવામાં આવશે. રાત્રે વડાપ્રધાન કાર્યાલય તરફથી આયોજીત ડિનરમાં રજવાડી ખિચડી સહિતના વ્યજંનોનો આર્ડર આપવામાં આવ્યો છે.
Published at : 18 Jan 2019 09:31 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ગુજરાત
લાઇફસ્ટાઇલ





















