શોધખોળ કરો

અમરેલીમાં ચોટીકાંડનું ભૂત ફરી ધૂણ્યું, 10 વર્ષીય છોકરીની કપાઇ ચોટી

1/5
દરમિયાન તનવીએ તેની દાદી અને માતા-પિતાને જાણ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ સાથે આ બનાવની જાણ અક્ષતા સોસાયટીમાં વાત પ્રસરતા ચકચાર મચી ગઇ હતી. અને સોસાયટીના રહીશો તનવીના ઘરે ધસી આવ્યા હતા.

2/5
ગઈ કાલે વડોદરાના કારેલીબાગમાં નિંદ્રાધિન એક સ્ટુડન્ટ અને મકરપુરા વિસ્તારમાં બે મહિલા સહિત 3ના ચોટલા કપાઇ જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર આવેલી બી-195 અક્ષતા સોસાયટીમાં તનવી પ્રફૂલભાઇ જાદવ પરિવાર સાથે રહે છે અને તનવી બ્રાઇટ હાઇસ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. તનવી, તેની દાદી અને ભાઇ મકાનના નીચેના રૂમમાં સૂઇ ગયા હતા. અને તેના માતા-પિતા પહેલા માળે સૂતા હતા.

3/5
ગઈ કાલે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે તનવીને પોતાના વાળ ખેંચાઇ રહ્યા હોવાનો અહેસાસ થતા તેણે તુરંત જ તેની દાદીને કહ્યું કે, મારા વાળ ખેંચાઇ રહ્યા છે. દાદીએ કહ્યું કે, મારા નીચે વાળ દબાયા નથી. તું સૂઇ જા. બાદમાં પથારીમાં પોતાનો કપાયેલો ચોટલો જોતા જ તનવી ચોંકી ઉઠી હતી.

4/5
અમરેલીઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી ચોટીકાંડે હાહાકાર મચાવ્યો છે. ગુજરાત સરકારે ચોટીકાંડ મુદ્દે સીઆઇડીને તપાસ સોંપી હતી. જેમાં ચોટીકાંડ માનવસર્જિત હોવાનું સામે આવ્યું હતું. અગાઉ વિજ્ઞાનજાથાએ પણ રાજકોટમાં બનેલી ઘટનામાં મહિલાઓએ જાતે ચોટી કાપી હોવાનો ખુલાસો કર્યો હતો. આમ છતાં પણ હજુ ચોટી કપાવાની ઘટના સામે આવી રહી છે. અમરેલીના ખાંભામાં એક છોકરીની ચોટી કપાવાની ઘટના સામે આવી છે.

5/5
ચાર દિવસ પહેલા અમરેલીના ધારીમાં 21 વર્ષીય યુવતીની ચોટી કપાવાની ઘટના હજુ વિસરાઇ નથી, ત્યાં ખાંભા તાલુકાના ડેડાણમાં દસ વર્ષીય દીકરીની ભરઊંઘમાં છોટી કપાવાની ઘટના સામે આવી છે. કિરણબેન અશોકભાઈ બાભણીયા (ઉ.વ.10)ની ચોટી કપાવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget