શોધખોળ કરો
લુણાવાડા-ગોધરા હાઈવે પર ડિવાઈડર કુદીને સામે આવતાં છકડા સાથે અથડાઈ કાર, 3નાં મોત
1/7

ઘટનાના પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ લુણાવાડા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ હાઈવે પર લોકોના ટોળાં વળ્યાં હતાં જ્યારે અકસ્માત બાદ રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
2/7

ઘટનાની જાણ થતાં લુણાવાડા પોલીસ સ્ટેશનની એક ટીમ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. આ ઉપરાંત ત્રણે મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Published at : 10 Dec 2018 12:08 PM (IST)
Tags :
Car And Truck AccidentView More





















