શોધખોળ કરો
દિવાળી પછી સરકારી નોકરીમાં મોટા પાયે ભરતીઃ જાણો ક્યા વિભાગમાં ભરાશે 7800 જગાઓ?
1/3

તેમણે ખાતરી આપી કે દિવાળી પછી હાથ ધરાનારી પ્રક્રિયા ઝડપથી પૂરી કરાશે. બીજી તરફ સરકારી પોલીટેકનિકલ કોલેજોમાં પણ આશરે 700 જે અધ્યાપકોની પસંદગી થઇ ગઇ છે. તેમને પણ ટૂંકસમયમાં ઓર્ડર આપવામાં આવશે.
2/3

ચુડાસમાએ કહ્યું હતું કે ભરતી પ્રક્રિયા ઝડપી પુરી કરવામાં આવશે અને ભરતીમાં ટેટના પચાસ ટકા અને શૈક્ષણિક લાયકાતના પચાસ ટકા એમ બંને શૈક્ષણિક લાયકાતના ધોરણે મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
Published at : 25 Oct 2016 10:29 AM (IST)
View More





















