શોધખોળ કરો
અમદાવાદઃ પ્રોફેસર પતિ સુરત ગયો ને તેમની પત્નિને 16 વર્ષ નાનો યુવક ચોટીલા લઈ ગયો, યુવકે સેક્સ માણવા કહ્યું ને......
1/6

મૂળ ગાંધીનગરનો રહેવાસી અશોક હાલમાં જીપીએસસીની તૈયારી કરે છે. ઘણી બધી છોકરીઓ અને મહિલાઓ સાથે તેણે મિત્રતા કેળવીને શરીર સુખ માણવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ અશોક સામે ફરિયાદ નોંધાવ્યા બાદ બીજી બે મહિલાઓ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવી હતી.
2/6

5 દિવસ સુધી તે ત્રણેય ચોટીલા, સુરેન્દ્રનગર, થાન વગેરે જગ્યાએ લઈ ગયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ પરિણીતાને અશોકને બોલવાની ના પાડી દેતાં તેણે પરિણીતાને લાફા ઝિંકી દીધા હતાં અને બદનામ કરવાની ધમકી આપી હતી. ત્યારે અશોકે કહ્યું હતું કે, તારા જેવી તો ઘણી છોકરીઓ મારી પાસે છે, તેમ કહેતા આ અંગે પરિણીતાને ફરિયાદ નોંધાવતા પોલીસે અશોકની ધરપકડ કરી છે.
Published at : 01 Nov 2018 10:39 AM (IST)
Tags :
Ahmedabad PoliceView More





















