આ ઉપરાંત ટિકીટની વહેંચણી અને સોશ્યલ મીડિયા સામે પણ પ્રશ્નો ઉભા થયા હતા. કાર્યકર્તાઓએ પાર્ટીમાં સ્ટાર પ્રચારકો પણ ઓછા હોવાની ફરિયાદ કરી હતી.