અક્સમાત થયો ત્યારે કારમાં સાંસદ નારણ કાછડિયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.કાનાબાર તેમજ અમરેલીના ઉદ્યોગપતિ હસુભાઈ સતાણી કારમાં સવાર હતા. જોકે, આમાંથી કોઈને ઇજા થઈ નથી. બાઇક ચાલકને બચાવવા જતાં કાર ઝાડ સાથે અથડાઇ હતી.
3/3
અમરેલીઃ અમરેલીના સાંસદ નારણ કાછડિયાની કારને વાંકીયા ગામ પાસે અકસ્માત નડ્યો છે. વાંકીયા ગામ પાસે બાઇક ચાલકને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાંસદનો ચમત્કારિક બચાવ થયો છે. જ્યારે બાઇક ચાલકને સામાન્ય ઇજા થઈ છે.