શોધખોળ કરો

ભરૂચઃ ખેતરમાં મંડપ બાંધી રમાડાતો જુગાર, જુગારીઓને અપાતી બધી સગવડો, અચાનક પોલીસ ત્રાટકતાં શું થયું ?

1/5
આ જુગારધામમાં બહારથી જુગારીઓ જુગાર રમવા આવતા અને તેમને મંડપમાં જ બધી સુવિધા પુરી પાડવામાં આવતી હતી. તેઓ રોકડા રૂપિયા આપી ટોકન લઇને તીન પત્તીનો જુગાર રમતાં હતાં કલેશ્વરના ભાદી ગામે રહેતો શૌકત ભાદીકર અને સુરતનો કાદર ભાદી ગામની સીમમાં ખેતરમાં મંડપ બનાવી જુગાર રમાડતા હતા.

2/5
મંગળવારે રાત્રીના બનેલી ઘટના બાદ બુધવારે અંકલેશ્વર તાલુકા પીઆઇ, પીએસઆઇ સહિત નવ પોલીસને ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતાં.  એલસીબીના એક હેડ કોન્સટેબલની બદલી કરી નાંખી હતી. ખેતરમાં મંડપ બનાવી જુગાર રમાડતા બે સૂત્રધાર ફરાર થઇ ગયાં છે.

3/5
અંકલેશ્વર: અંકલેશ્વરના ભાદી ગામમાં મંડપ બાંધીને જુગાર રમાડાતો હતો અને સુરત, ભરૂચ સહિતનાં દક્ષિણ ગુજરાતનાં શહેરોમાંથી જુગારીઓ રમવા આવતા હતા.  છ મહિનાથી ચાલતા આ જુગારના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 19 જુગારીઓને 25.52 લાખ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પાડયાં હતાં.

4/5
જુગારનો અડ્ડો ચાલતો હતો તે ખેતર સેલંબાના આદમ વરીયાની માલિકીનું છે. બનાવ સંદર્ભમાં સ્ટેટ મોનીટરીંગ સેલે અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ બાદ ભરૂચ એસપીએ તાત્કાલિક અસરથી પીઆઇ સહીત 09ને સસ્પેન્ડ કરી દીધા હતાં.

5/5
આ અંગેની  બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતાં મંગળવારે રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલે એસઆરપી  ટુકડીને સાથે રાખી દરોડો પાડતાં  જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી 19 જુગારીઓને 25.52 લાખના મુદામાલ સાથે ઝડપી લીધાં હતાં. જુગાર રમાડતો શૌકત ભાદીકર અને સુરતનો કાદર નાસી છૂટયાં હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

Embed widget