શોધખોળ કરો

આગામી 13- 14મી ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત આવશે CM યોગી

1/5
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં ભાજપની સીધી કમાન નરેન્દ્ર મોદીના હાથમાં નથી. તેઓ પહેલાની જેમ ગુજરાતને સમય નથી આપી શકતા. એવામાં ભાજપને યોગી આદિત્યનાથ જેવા નવા ચહેરાની જરૂરત મહેસુસ થઈ રહી છે.

2/5
ગુજરાતમાં મુસ્લિમોની કુલ આબાદી 58 લાખ 47 હજાર છે, જે ગુજરાતની કુલ આબાદી લગભગ 9.67 ટકા છે. રાજ્યની 182 સીટોમાંથી 36 સીટો પર મુસ્લિમ મતદાતાઓની સંખ્યા 15 ટકાથી વધારે છે. 2007માં કોગ્રેસના 5 મુસ્લિમ ધારાસભ્ય હતા પરંતુ હાલમાં માત્ર 2 મુસ્લિમ ધારાસભ્ય છે. જે કૉંગ્રેસની ટિકીટ પર ચૂંટાયેલા છે.

3/5
ગાંધીનગર: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 13 અને 14મી ઓક્ટબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને જોતા સીએમ યોગી ભાજપની ગૌરવ યાત્રામાં જોડાઈને ચૂંટણી પ્રચાર કરશે. ચૂંટણી પ્રચાર દરમિયાન યોગીને ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ઉતારવાનો નિર્ણય લીધો છે.

4/5
સીએમ યોગીના ગુજરાત પ્રવાસને લઈને સવાલ ઊઠી રહ્યા છે કે, જે ગુજરાતમાં વિકાસ ચૂંટણીનું સૌથી મોટો મુદ્દો છે, ત્યાં કટ્ટર હિંદુત્વની વિચારધારાવાળા યોગીને ભાજપ મેદાનમાં કેમ ઉતારી રહી છે.?

5/5
જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત દ્વારકાધીશના આશીર્વાદ લઈને કરી હતી. અને હવે જ્યારે પણ આવે છે ત્યારે મંદિરની મુલાકાત લે છે. રાજનીતિ જાણકારોનું માનવું છે કે, કૉંગ્રેસ આ વખતે સોફ્ટ હિંદુત્વ કાર્ડ રમવાની તૈયારી કરી રહ્યું છે. જેનો જવાબ ભાજપ પણ ઉગ્ર હિંદુત્વ પોસ્ટર બોયથી આપી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે

દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી

માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ

દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ

ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?

શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું

મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા

Embed widget