શોધખોળ કરો
ધાનાણીનો સપાટો: અમરેલીમાં કોંગ્રેસના કેટલા સભ્યોને કર્યા સસ્પેન્ડ, જાણો વિગત
1/7

આ ઉપરાતં સાવરકુંડલા પાલિકાના સભ્યોમાં વિપુલભાઇ ઉનાવા, નયનાબેન કાપડીયા, ગીતાબેન દેગામા અને કૈલાશબેન ડાભી જ્યારે બગસરા પાલિકાના સભ્યોમાં મુકતાબેન નળીયાધરા, ભાવનાબેન કટેસીયા અને દિલુભાઇ મકવાણાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
2/7

અમરેલી પાલિકાના સભ્યોમાં પ્રિતીબેન રૂપારેલ, જયંતીભાઇ રાણવા, મૌલિકભાઇ ઉપાધ્યાય, કોમલબેન રામાણી, નટુભાઇ સોજીત્રા, પંકજભાઇ રોકડ, અલકાબેન ગોંડલીયા, પ્રકાશભાઇ કાબરીયા, હિરેનભાઇ સોજીત્રા, માધવીબેન જાની, નવાબભાઇ ગોરી, શકીલભાઇ સૈયદ, પ્રવિણભાઇ માંડાણી, જયશ્રીબેન ડાબસરા અને કંચનબેન વાઘેલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Published at : 17 Jun 2018 10:48 AM (IST)
View More





















