શોધખોળ કરો

પતિ નાઈટમાં નોકરી ગયો અને રાતે ઘરમાં પત્ની અને પ્રેમી બંન્ને સેક્સ માણી રહ્યા હતા ને પછી શું થયું, જાણો વિગતે

1/7
આરોપી દિલીપ ગભરાઇ ગયો કે, દીકરી પિતાને આડા સંબંધ વિશે બતાવી દેશે તો મારી બદનામી થશે. તે બીકથી તેણે બંનેની હત્યા કરી હતી. પોલીસે 32 કલાકમાં આરોપી દિલીપ કૈલાશ શાહની ધરપકડ કરી પોલીસ રિમાંડ મેળવવા દમણ કોર્ટમાં હાજર કરવાની તજવીજ હાથ ધરી છે.

2/7
આરોપીએ પહેલા તો પ્રેમિકા પ્રતિમાનું ગળુ દબાવીને હત્યા કરી અને ત્યારબાદ 5 વર્ષની માસૂમનું તકિયાથી મોઢુ અને ગળુ દબાવી હત્યા કરી બહારથી દરવાજો બંધ કરી પોતાના મકાનમાં જતો રહ્યો હતો.

3/7
બુધવારે સમોદ નાઈટ શિફ્ટમાં નોકરી પર ગયો ત્યારે તેનો લાભ લઈ તે ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યારે સમોદની 5 વર્ષિય પુત્રી પ્રતિભા અને દોઢ વર્ષિય પુત્ર નૈતિક સૂતા હતાં. પ્રતિમા અને દિલીપ શારીરિક સંબંધ બનાવી રહ્યા હતા તે દરમિયાન સમોદની 5 વર્ષિય દીકરી પ્રતિભા જાગી ગઈ હતી.

4/7
દરવાજો ખોલી અંદર પ્રવેશતા તેમની પત્ની પ્રતિમા અને 5 વર્ષિય પુત્રી પ્રતિભા ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે દોઢ વર્ષિય પુત્ર નૈતિક અન્ય રૂમમાં સૂતેલો મળ્યો હતો. જે અંગે નાની દમણ પોલીસે કરેલી તપાસમાં કોઇ ઈસમે બંનેનું ગળુ દબાવી મારી નાખ્યા હોવાનું બહાર આવ્યું હતું.

5/7
દમણ: દમણ ડાભેલની એક ચાલીમાં રહેતા કામદાર નાઈટ શીફ્ટ નોકરી કરીને જ્યારે બુધવારે સવારે ઘરે ગયો ત્યારે તેની પત્ની અને 5 વર્ષની પુત્રી ઘરમાં મૃત હાલતમાં પડ્યા હતાં. જે અંગે દમણ પોલીસે જાણ કરી હતી જ્યારે પોલીસ ઘરની બાજુમાં રહેતા પાડોશીએ જ માતા અને પુત્રીની હત્યા કર્યા હોવાનું બહાર આવ્યુ હતું. સંઘપ્રદેશ દમણના ડાભેલમાં સંદીપભાઇની ચાલીમાં રહેતા સમોદસિંગ દમણની વેલનોન કંપનીમાં મંગળવારે નાઈટ શિફ્ટમાં નોકરી પર ગયા હતા. સવારે ઘરે પરત ફરતા દરવાજો બહારથી બંધ જોવા મળ્યો હતો.

6/7
આરોપી દિલીપે જણાવ્યુ હતું કે, મૃતક પ્રતિમાના પતિ સમોદ સિંગ તેના મિત્ર હતા અને બંને એક જ કંપનીમાં નોકરી કરતા હતા. સમોદની પત્ની અને આરોપી વચ્ચે છેલ્લા 3-4 વર્ષથી પ્રેમ પ્રકરણ અને શારીરિક સંબંધ હતા. જેની પતિ સમોદને જાણ ન હતી.

7/7
પોલીસે સીસીટીવી કેમેરા, ઈન્ટેલિજેન્સ, ડોગ સ્કોડની મદદ લઈ શંકાના આધારે ચારથી પાંચ ઈસમોની અટક કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી. જેમાંથી મૃતકના રૂમ નં.48ની બાજુમાં રહેતા રૂમ નં.47નો દિલીપ કૈલાશ શાહ ઉ.વ.30ની કડક પૂછપરછ કરતા તેણે પોલીસ સામે પોતે હત્યા કર્યા હોવાની કબૂલાત કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

Embed widget