શોધખોળ કરો
દમણના અધિકારી પરીણિત મહિલા સાથે માણી રહ્યા હતા અંગત પળો પછી શું થયું? વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
1/4

રંગીન મિજાજ ધરાવતા આ અધિકારીનો પ્રશાસનની ગુડબુકમાં સમાવેશ થાય છે. આ સાથે દમણમાં ચાલી રહેલા વિકાસના મોટાભાગના કામોમાં આ અધિકારી સક્રિય રહેતાં હોવાથી પ્રશાસનિક વર્તુળમાં તેની ખાસ્સી ચર્ચાઓ ચાલી રહી છે. રંગીન મિજાજના અધિકારીને આ અંગેની જાણ હોવા છતાં તેને ક્ષુલ્લક ગણીને બિંદાસ્ત નોકરી પર પણ જઈ રહ્યા છે.
2/4

વિદેશ ટુર વખતે પરીણિતા સાથે આંખો મળી ગયા બાદ અધિકારી અને પરીણિતા વચ્ચેની નિયમિત મુલાકાત દરમિયાન આ વીડિયો ઉતારવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે હાલ આ વીડિયોએ સમગ્ર સંઘપ્રદેશમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
Published at : 26 Jan 2019 08:57 AM (IST)
Tags :
Video Viral In Social MediaView More





















