શોધખોળ કરો

પુત્રને ટિકિટ ના મળતાં ભાજપના ક્યા જૂના જોગીએ આપ્યું રાજીનામું, પુત્ર પાસે કરાવી અપક્ષ ઉમેદવારી?

1/6
 દક્ષિણ ગુજરાતનાં આ બન્ને કદાવર ગણાતા નેતાઓએ હાઈકમાન્ડ પર મોટું દબાણ કર્યું હતું. જોકે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી હાઈકમાન્ડે તમામ પાસા-પરિબળોને ધ્યાનમાં લીધા હતા. આમ છતાં છેલ્લી ઘડી સુધી નામ નક્કી થઈ શક્યું નહોતું.

2/6
 સૂત્રો જણાવે છે કે ભાજપે માજી મંત્રી મંગુ પટેલની ગણદેવીની ટિકિટ કાપી હતી. જ્યારે કાનજીભાઈ પોતાના પુત્રને નવસારીની ટિકિટ અપાવવા માગતા હતા. એક સમયનાં કટ્ટર હરીફો મંગુભાઈ અને કાનજીભાઈ એક થઈ ગયા હતા. મંગુભાઈએ પણ કાનજીભાઈના પુત્રને નવસારીથી ટિકિટ આપવાની ભલામણ કરી હતી.

3/6
 આખરે ભાજપ હાઈકમાન્ડે સીટીંગ ધારાસભ્ય પિયુષ દેસાઈને જ 'રીપિટ' કરવાનો નિર્ણય કરી મેન્ડેટ આપી દીધો હતો. જેનાથી નારાજ થઈને ભાજપ સરકારનાં ભૂતપૂર્વ મંત્રી કાનજી પટેલ અને તેમનાં પુત્ર સુનીલ પટેલે ભાજપમાંથી રાજીનામા આપી દીધા હતા. ભાજપ હાઈકમાન્ડે ખૂબ મથામણ કર્યા બાદ મંગળવારે સવારે પિયુષ દેસાઈને રિપીટ કર્યા હતા.

4/6
 વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવા માટે ૨૧મી નવેમ્બરે છેલ્લો દિવસ હતો. તેમ છતાં ભાજપ નવસારીની બેઠક પર કોને ટિકિટ આપવી તે છેલ્લા દિવસ સુધી નક્કી કરી શકી નહોતી.

5/6
 ફોર્મ ભરવાના અંતિમ દિવસે એટલે કે મંગળવારે હાઈકમાન્ડે દબાણને તાબે થયા વિના જ સીટીંગ ધારાસભ્ય પિયુષ દેસાઈને મેન્ડેટ આપી દીધો હતો. આ નિર્ણયથી નારાજ થયેલા અને ભાજપમાં ખૂબ જ સીનિયર ગણાતા કાનજીભાઈએ પોતાના પુત્ર સાથે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું. એટલું જ નહીં પુત્ર સુનીલને અપક્ષ તરીકે નવસારીની બેઠક પરથી જ ફોર્મ ભરાવતા હવે ભાજપને આ બેઠક જીતવા વધુ મહેનત કરવી પડશે.

6/6
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના વરિષ્ટ નેતાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ કાનજીભાઈ પટેલ અને તેના પુત્ર સુનીલ પટેલે ભાજપ છોડી દીધી છે. કાનજીભાઈ પટેલ ટિકિટ ફાળવણીથી નારાજ હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ

World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget