શોધખોળ કરો

શંકરસિંહ બાપુનો જનવિકલ્પ મોરચો ક્યા 60 લાખ મતદારોને આપશે 4 જી સ્માર્ટફોન? જાણો શું છે સ્કીમ?

1/6
 આ સંજોગોમાં રાજકીય વર્તુળોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, મોરચાએ કરેલી ફોન આપવાની જાહેરાત પાછળ થનારો જંગી ખર્ચો કોણ ઉઠાવશે ? બાપુ આટલી મોટી રકમનો દાવ ખેલવા કેમ તૈયાર થયા છે ? જોકે તેના જવાબ આપવા માટે હાલમાં કોઈ તૈયાર નથી.

2/6
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી માટે કોંગ્રેસને રામરામ કરનારા શંકરસિંહ વાઘેલા ફરી મેદાનમાં આવી ગયા છે. શંકરસિંહ વાઘેલાના આશિર્વાદથી ભાજપ-કોંગ્રેસ સિવાયના અન્ય રાજકીય પક્ષો માટે જનતા મોરચાના મોડેલ પર જનવિકલ્પ નામે એક નવો મોરચો ખૂલ્યો છે.

3/6
 જો એક 4 જી ફોનની કિંમત માત્ર એક હજાર રૂપિયા ગણીને ચાલીએ તો 60 લાખ મતદારો માટે 4જીનો ફોન ખરીદવા માટે રૂપિયા 600 કરોડનું ભંડોળ જોઈએ. જન વિકલ્પ મોરચા પાસે રૂ. 600 કરોડનું ભંડોળ હોય તેવી કોઈ શક્યતા દેખાતી નથી તે જોતાં આ જાહેરાતનો અર્થ શો તે ચર્ચાનો વિષય છે.

4/6
 આગામી સમયમાં આ આંકડો વધીને 60 લાખ નવા મતદારોનો થઈ શકે છે. આ સ્થિતિમાં રાજકીય વર્તૂળોમાં ચર્ચા ચાલી રહી છે કે, શંકરસિંહ વાઘેલા આટલા બધા મતદારોને આપવા માટે 4 જી સ્માર્ટફોન ખરીદવાની રકમ લાવશે ક્યાંથી ? કે પછી બાપુ લોકોને ઉલ્લુ બનાવવા માટે આ જાહેરાત કરી રહ્યા છે?

5/6
આ જાહેરાતમાં છેલ્લે જણાવ્યું છે કે, જનવિકલ્પ મોરચા તરફથી 2017ની ચૂંટણીમાં પ્રથમ વાર મત આપવા જતા મતદાતાને એક 4 જીનો ફોન ભેટ તરીકે આપવામાં આવશે. ચૂંટણી કમિશને જાહેર કરેલા આંકડા મૂજબ અત્યાર સુધીમાં ગુજરાતમાં 50 લાખ નવા મતદારો નોંધાયો છે.

6/6
વાઘેલાના આ જનવિકલ્પ મોરચા દ્વારા તેની વેબસાઈટ બનાવાઈ છે અને રજિસ્ટ્રેશન કરવા કહેવાયું છે. જન વિકલ્પ મોરચા દ્વારા વેબસાઈટ પર અલગ અલગ વર્ગના લોકોની તકલીફોની વાત કરાઈ છે પણ સૌથી છેલ્લે જે જાહેરાત કરાઈ છે તે સૌથી રસપ્રદ છે. આ જાહેરાત નવા યુવા મતદારોને આકર્ષવા માટે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ

સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Embed widget