શોધખોળ કરો

અમેરિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો, સુરતના આધેડને અશ્વેતે ગોળી મારી

1/2
નરેન્દ્ર પટેલ વર્ષ 2005માં અમેરિકા સ્થાયી થયા હતા. નરેન્દ્રભાઈ પત્ની વીણાબહેન (51), પુત્ર ચિંતન, પુત્રવધૂ પાયલ અને ભાણેજ જીગર પટેલ સાથે અલાબામા રાજ્યના ટસ્કલુસા શહેરમાં રહે છે. નરેન્દ્રભાઈ, વીણાબહેન અને જીગર શહેરના ‘સબવે’ ફૂડ પાર્લરમાં નોકરી કરે છે. શુક્રવારે સાંજે 7 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) જીગરની ડ્યૂટી પૂરી થઈ હતી અને પટેલ દંપતીની ડ્યૂટી શરૂ થઈ હતી. રાત્રે 9.55 વાગ્યે નરેન્દ્રભાઈએ કૅશ કાઉન્ટર સાથે લિંક કરેલું કમ્પ્યૂટર બંધ કર્યું ત્યાં જ ડ્રગ્સના નશામાં ધૂત એક અશ્વેત પાર્લરમાં આવ્યો હતો અને રિવૉલ્વર બતાવી કૅશ આપી દેવા ધમકી આપી હતી. નરેન્દ્રભાઈએ કમ્પ્યુટર ચાલુ થવામાં થોડો સમય લાગશે, તેમ કહ્યું હતું પરંતુ નશામાં ધૂત અશ્વેતે નરેન્દ્રભાઈ પર ફાયરિંગ કર્યું હતું. ગોળીની કૅપ અને કવર પણ શરીરમાં ઘૂસી ગયાં હતાં અને કરોડરજ્જુથી માત્ર 2 એમએમ દૂર ગોળી અટકી ગઈ હતી. નરેન્દ્રભાઈને ડીસીએચ રિજનલ મેડિકલ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

2/2
અમદાવાદઃ અમેરિકામાં ભારતીયો પરના હુમલામાં વધુ એક ઘટના સામે આવી છે. અલાબામા સ્ટેટના ટસ્કલુસા શહેરમાં મૂળ સુરતના રાંદેર વિસ્તારના 52 વર્ષીય નરેન્દ્રકુમાર અંબાલાલ પટેલ પર શુક્રવારે રાત્રે ડ્રગ્સના નશામાં ધૂત 1 અશ્વેતે ફાયરિંગ કર્યું હતું. નરેન્દ્ર પટેલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાથી પરિવારજનો તથા ગુજરાતી સહિતના ભારતીયોમાં ભયભીત છે. શુક્રવારની ઘટનાને 5 દિવસ થવા છતાં હજી સુધી પોલીસ હુમલાખોરોને શોધી શકી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ

Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ
Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Embed widget