શોધખોળ કરો

હાર્દિક પટેલ 14મીથી કાઢશે 3 દિવસની સંકલ્પ યાત્રા, હજારો પાટીદારોને શું લેવડાવશે સંકલ્પ? જાણો વિગત

1/5
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ફરી એક વાર પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના ભાગરૂપે હાર્દિક પટેલ 14 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની સંકલ્પ યાત્રા કાઢશે. 14 સપ્ટેમ્બરે અમદાવાદથી નિકનારી આ સંકલ્પ યાત્રા 16 સપ્ટેમ્બરે લોમનાથ પહોંચશે.

2/5
 હાર્દિક પટેલે આ સંકલ્પ યાત્રામાં ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પને મુખ્ય ઉદ્દેશ ગણાવ્યો છે. 16 સપ્ટેમ્બરે સોમનાથમાં યાત્રાનું સમાપન થાય ત્યારે હજારો પાટીદારો સાથે મળીને હાર્દિક પટેલ ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પ લેશે. સમગ્ર ગુજરાતના પાટીદારોને પણ ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પ લેવા આહ્વાન કરાશે.

3/5
 હાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ પર આ સંકપ્લ યાત્રા વિશે લખ્યું છે. ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પને પાર પાડવા નિકળનારી આ યાત્રામાં જોડાવા માટે પાટીદારોને હાકલ કરાઈ છે અને સંકલ્પ યાત્રામાં જોડાવા માટે નોંધણી કરવા કહેવાયું છે. નોંધણી કરાવવા માટે રાહુલ પટેલ અને નરેશભાઈ દાનકરના નંબર પણ અપાયા છે.

4/5
 આ ફેસબુક પોસ્ટમાં એક મોબાઈલ ફોન નંબર આપીને અપીલ કરાઈ છે કે, પાટીદાર સમાજના હિત અને ગુજરાતની અસ્મિતાની લડાઈમાં જોડાવા માટે મિસ કોલ કરો. હાર્દિકની આ સંકલ્પ યાત્રાના મુખ્ય ઈન્ચાર્જ તરીકે દિનેશભાઈ બાંભમીયાની નિમણૂક કરાઈ છે. દિનેશબાઈ બાંભણીયાનો ફોન નબંર પણ આ પોસ્ટમાં અપાયો છે.

5/5
 આ ઉપરાંત આ યાત્રામાં ત્રણ દિવસ માટે પાંચ અલગ અલગ ઈન્ચાર્જ પણ નિમાયા છે. 14 સપ્ટેમ્બરના રોજ ઈન્ચાર્જ તરીકે કિરણભાઈ પટેલ અને મનોજભાઈ પનારા, 15 સપ્ટેમ્બરના ઈન્ચાર્જ તરીકે લલિતભાઈ વસોયા અને અમિત પટલ તથા 16 સપ્ટેમ્બરના ઈન્ચાર્જ તરીકે બકુલભાઈ પટેલની નિમણૂક કરાઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત

Gujarat Rain Update: રાજ્યમાં અનરાધાર વરસાદના પગલે 30 ટ્રેન અને 485 રૂટની એસટી બસ કેન્સલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો

Embed widget